Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 307
________________ મુસલમાનેને હુમલા | [ ૨૫ હતે. શરૂઆતથી જ તે સખી અને બહાદુર હતો. જેમકે એક રાત્રે એક આનંદના જલસામાં શિહાબુદ્દીને તમામ લોકોને ઈનામો આપ્યાં; કબુદીનને પણ સારી બક્ષિસો આપી, પરંતુ મજલિસમાંથી બહાર આવતાં સુધીમાં તે સર્વ માલ નોકરો અને ચાકરોને આપી દઈ કુબુદ્દીન ખાલી હાથે ઘેર પાછો આવ્યો. સુલતાન શિહાબુદ્દીનને આ વાતની ખબર પડી ત્યારે તે તેની સખાવત અને ઉદારવૃત્તિથી અતિ ખુશ થયું, અને આતે આતે તેને દરજજો વધારતાં શાહી તબેલાના દારૂગા તરીકે તેની નિમણૂક કરી. (મુર્ગાબના અમીર) સુલતાન શાહની લડાઈમાં તે સાધન સરંજામને અમીર હતો, ઘણું બહાદુરી બતાવ્યા છતાં તે ગિરફતાર થયે, કારણ કે ફક્ત થોડી જ ફિજ સાથે સાધન સામગ્રી તૈયાર કરવામાં મશગૂલ હતો તેવામાં અચાનક દુશ્મનોએ તેને ઘેરી લીધે. શિહાબુદ્દીનની ફતેહ થઈ ત્યારે લેકે કબુદીનને બેડી સાથે લાવ્યા. સુલતાને બેડી કપાવી નાખી તેને માનવંત કર્યો. ગઝના પહોંચી “કેહરામ” તેને સોંપવામાં આવ્યું. હિંદુસ્તાનમાં તેણે તેને નાયબ બનાવ્યો. ઈ. સ. ૧૧૯૧ (હિ. સ. ૫૮૭) માં મીરઠ તેણે ફતેહ કર્યું. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯) માં દિલ્હી લઈ લીધું. ઈ. સ. ૧૧૯૩. (હિ. સ. ૫૯)માં શિહાબુદ્દીન ગરીના લશ્કરના મોખરે રહી આગળ વધે, અને કનોજ અને કાશીના રાજા (જયચંદ)ને હરાવી તમામ ઉત્તરના મુલ્ક ઉપર કબજો જમાવ્યો. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯)ને રમઝાનમાં ગુજરાતના રાજા ભીમદેવના સિપાહસોલાર જીવનરાયે હસીના કિલ્લા ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાં હાકેમ નુસ્ત્રનુદીન પોતાનામાં લડાઈ ઘણું ગુલામે હતા. દાખલા તરીકે શસુદ્દીન સાથે જે ગુલામ ખરીદવામાં આવ્યો હતો તેનું નામ અઈક હતું એ જ પ્રમાણે સૈફુદીન અબેક (અબેક) હતે. એ ઉપરથી માલુમ પડે છે કે ઈલકાબ સુઅર્થમાં જ વપરાતો હતો અને ખરાબમાં નહિ. (ઈમ્બ બતુતાને હાંતિ.). ૧. તબકતે નાસિરી કલકત્તા.

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332