Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનં. ૬ (૩૩) નિનોમી પણ અનેક નામે એહનાં, ષ દર્શનમાં સહુ ધ્યાવે છે યાન જે. સાતનાથી સ્વરૂપ સમજે આભ, સાપેક્ષે ષડું દર્શન આમ સમાજે; યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડે ત્યારે દૂર થાય છે, અન્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય જે; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધિમાં, બુદ્ધિસાગર અતર્યામી ગાય જે. અન્તર. ૭ ગહેલી ૩૦. पुरुषना धर्मविपे. (ઓધવજી દેશે કહેજો શ્યામને, એ રાગ. ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જોડ જે; સર્વ જીવની સાથે મિત્રી ભાવના, કદી ન કરજે યેગી યતિથી હોડ જે. સદ્દગુરૂ. 1. સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વંદક નિંદક ઉપર સરખે ભાવ જે. સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવ જલધિને તરવા શરીર નાવ જે. ગુરૂ. ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલંક વિદારવું, દેવીના દેને કર નાશ જે; પ્રાણાતે પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધમેં ધર વિશ્વાસ જે. સશુરૂ. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114