Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
( ૪ )
અવિનાશીની સેજડીએ રંગ લાગ્યા મારી સુજનીજી, એ દેશી.
ચેાથુ' કલ્યાણક કેવલતું કહુ છું', અવસર પાણીજી; જગ ઉપકારી જગબંધવને, ટુ' પ્રણમુશીરનામી. વૈશાખ શુદિ દશમી ને દિવસે, પામ્યા કેવળ જ્ઞાનજી; આરજોયણ એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન, અપાપા નયરીએ આવ્યા, મહુસેન વન વિકસતજી; ગણધર ને વલી તીરથ થાપન, કરવાને ગુણવ ત. ભુવનપતિ વ્યંતર વૈમાનિક, જ્યોતિષી હરિ સચુદાયજી; વીસ ખત્રીશ દશદાય મલીને, એ ચાસરૂં કહેવાય, ત્રીગડાની રચના કરી સારી, ત્રીદશ પતિ અતિ ભારીજી; મધ્ય પીઠ ઉપર હિતકારી, બેઠા જળ ઉપકારી. ગુણુ પાંત્રીશ સહિત પ્રભુ વાણી, નિસુઅે છે સહુ પ્રાણીજી; લોકાલોક પ્રકાશક વાણી, વરસે છે . ગુણુભાણી.
માલકોષ શુભ રાગ સમાર્જ, જલધરનીપરે ગાજેજી, આતપત્ર પ્રભુ શીરપર રાજે, ભામડલ ઠંડી છાજે, નીકી રચના ત્રણે ગઢની, પ્રભુનાં ચારે રૂપ; વલી કેવળ કમળાની શેાભા, નિરખે સુરનર રૂપ. ઇંદ્રભૂતિ આદે સહુ મીલીને, જગન કરે ભૂદેવજી; વિદ્યા વેદતણા અભ્યાસી, અભિમાની હુ‘મેવ જ્ઞાની આવ્યા નિરુણીકાને, મનમે ગવ ધરતજી; આવ્યા ત્રિગડે વાદકરેવા, દીઠાં જગ જયંવત. તતક્ષણ નામાદિક ખેલાવે, ભુલ્ય સહુને જાણીજી; જીવાદિક સંસ્ક્રેડ નિવારી, થપ્યા ગણધરનાણી. ત્રીપદી પામી પ્રભુ શીરનામી, ઢઢશાંગી સુવિચારીજી; પદ છ લાખ છત્રીસ સહસની, રચના કીધી સારી.
For Private And Personal Use Only
સાં. ૧
સાં.
૨
સાં. ૩
સાં. ૪
સાં.
૫
સાં. હું
સાં, છ
સાં. ૮
સાં. હું
સાં. ૧૦
સ. ૧૧
સાં. ૧૨

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114