Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૨/૧૨)]
૫૧
વઞોનુને”, “મુળઞો હળમુળે (માવતીસૂત્ર-૨/૧૦/૧૧૮) ઈત્યાદિ સિદ્ધાંતઈં સ્વાભાવિક ધર્મવાચી ગુણશબ્દ દીસઈં છઈ.
केवलं गुणशब्दस्य उक्तप्रयोगोपाधिमहिम्ना 'गुण- पर्यायौं' इत्यत्र गो-बलिवर्दन्यायप्रवृत्ती रा भेदाभिधानोपपत्तिः ।
ગત વ “મુળ-પર્યાયવવું દ્રવ્યમ્” (ત.મૂ.૯/૩૭) કૃતિ વાવમુષ્યવધનસ્ય વિરોધઃ । सामान्यसञ्ज्ञा तु पर्यायपदेनैवेति नानुपपत्तिरिति युक्तं पश्यामः ।
ઇમ ગુણ, પર્યાયથી પરમાર્થદષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પરુિં શક્તિરૂપ કિમ *કહિઈં ? જિન. ઇતિ ૨૧ ગાથાર્થ. ||૨/૧૨/
परामर्श:
गुणस्य ह्यतिरिक्तत्वे गुणार्थिको नयो भवेत् । द्रव्यार्थ - पर्ययार्थौ द्वौ नयौ तु सूत्रदर्शितौ ।।२/१२।।
* ગુણાર્થિક નયની આપત્તિ
શ્લોકાર્થ :- જો ગુણ દ્રવ્ય-પર્યાયથી ભિન્ન ત્રીજો પદાર્થ હોય તો ગુણાર્થિક નય પણ હોવો જોઈએ. પરંતુ આગમમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નયો દર્શાવ્યા છે. (૨/૧૨) રાગાદિ વિલય : વિવિધનયપ્રયોજન
24
£211
આધ્યાત્મિક ઉપનય :- દરેક વસ્તુના બે અંશ છે. ધ્રુવ અંશ અને ધ્રુવ અંશ. જે ધ્રુવ અંશ છે તે દ્રવ્ય છે અને જે અધ્રુવ અંશ છે તે પર્યાય છે. ગુણ પણ એક પ્રકારનો પર્યાય જ છે. ધ્રુવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય દ્રવ્યાર્થિકનય કહેવાય. તથા અવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય પર્યાયાર્થિક નય કહેવાય. પદાર્થના બન્ને અંશોનું સમ્યક્ રીતે ગ્રહણ કરવામાં આવે તો જ પદાર્થની પરિપૂર્ણ ઉપયોગી જાણકારી મળી શકે. માટે પદાર્થનું સ્વરૂપ દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના યોગ્ય અભિપ્રાયથી જાણવાનો પ્રયત્ન જિજ્ઞાસુએ કરવો જોઈએ. ઉપરોક્ત બન્ને નયનો ઉપયોગ રાગદ્વેષાદિ વિભાવ પરિણામોને પોષવા માટે નથી કરવાનો. પરંતુ નિર્ભય અને નિઃસંગ એવી આત્મદશાને પ્રગટાવવા માટે કરવાનો છે. ‘હું ધ્રુવ આત્મા છું' - આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરવાથી રોગ, ઘડપણ, મૃત્યુ વગેરેનો ભય ખતમ થાય છે. તથા ‘દુન્યવી પદાર્થો ક્ષણભંગુર છે’ આ પ્રમાણે પર્યાયાર્થિકનયના અભિપ્રાયનો હાર્દિક સ્વીકાર કરવાથી સત્તા, સંપત્તિ, સ્વાસ્થ્ય, સૌંદર્ય, સુખી પરિવાર, સુખના ભૌતિક સાધનો વગેરેનો સંગ કરવાની આસક્તિ શિથિલ થતી જાય છે. તથા કર્મવશ સત્તા, સંપત્તિ, સૌંદર્ય વગેરે રવાના થતાં જીવને કોઈ ખેદ કે ઉદ્વેગ થતો નથી. તિમિત્તક વાદ-વિવાદ કે વિખવાદમાં જીવ ખેંચાતો નથી. આ રીતે બાહ્ય અને આંતરિક આઘાત-પ્રત્યાઘાતો શમી
-- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. • પાઠા એ હિ જ પ્રકાર વલી દૃઢ કરઈ છઈ, દૃષ્ટાંતે કરીને વિસ્તાર નથી. પાલિ
નામ મ