Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 313
________________ व्याप्ता आत्मसात्कृताः सर्वेऽपि धर्मा अतः - अस्मात्कारणात्तेऽभिन्ना भवन्ति । नचेमौ भेदाभेदावत्यन्तविविक्तावन्योऽन्यं व्याप्तिभावाद्, अतो जात्यन्तरात्मक एव भेदाभेदो धर्मधर्मिणोरिति ॥११८९ ॥ ગાથાર્થ:- જો કે ધર્મો ધર્માંથી એકમેકરૂપે વ્યાપ્ત થયેલા છે, છતાં, આ એકધર્મી અને પેલા અનેકધર્મો' એવો સ્વરૂપભેદપરક પ્રત્યય ઉત્પન્ન થાય છે. તે કારણે ધર્મી અને ધર્મો પરસ્પર ભિન્ન છે. વળી, તેજ ધર્યાંથી તે બધા ધર્મો અનુવિદ્ધ छे-व्याप्त छे. खात्मसात् राया छे. तेथी तेखो (धर्भी अने धर्मो ) अभिन्न छे. वणी खा लेह खने खले अत्यंत लिन्न નથી, કેમકે અન્યોન્યમા વ્યાપ્તિ પામેલા છે. તેથી ધર્મ-ધર્માંવચ્ચેનો ભેદાભેદ અન્યજાતિરૂપ જ છે. ૫૧૧૮૯લા अमुमेव स्पष्टतरं भावयति ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ l] ܗܪ ܀܀܀܀ - આ જ વાતને વધુ સ્પષ્ટરૂપે ભાવિત કરે છે णेयप्पमेयभावोऽवत्थाभेदो य चित्तव तु । एमादि होंति धम्मा धम्मी पुण तेसिमाहारो ॥ ११९०॥ (ज्ञेयप्रमेयभावोऽवस्थाभेदश्च चित्ररूपस्तु । एवमादयो भवन्ति धर्मा धर्मी पुनस्तेषामाधारः II) यो ज्ञेयप्रमेयभावोऽवस्थाभेदश्च यो विचित्ररूप एवमादयो धर्मा भवन्ति । धर्मी पुनरेतेषां धर्माणामाधारःसमानपरिणामलक्षणः, तत एतेषां जात्यन्तरात्मक एव भेदाभेद इति ॥११९० ॥ गाथार्थ:- धर्भानो ने ज्ञेय-प्रभेयभाव छे (ज्ञेय-सामान्यथी ४ ज्ञान २वा योग्य प्रभेय-प्रभाथी निश्यय १२वा योग्य) तथा ने વિચિત્રરૂપ અવસ્થાભેદ છે. આવા બધા ધર્મો છે. આ બધા ધર્મોનો સમાનપરિણામરૂપ આધાર ધર્મી છે. (અસમાનધર્મોગત જે સમાનપરિણામરૂપતા(સામાનાધારની આધેયતારૂપ અર્થાત્ સામાનાધિકરણ્ય) ભાસે છે તે તેમના આધારભૂત ધર્મીના કારણે છે. અથવા કૃષ્ણવર્ણાદિરૂપધર્મોનું સમાન=સરખું પરિણામ (કૃષ્ણવર્ણાદિ) જે પામે તે આધારભૂત ધર્મી. ધર્મી પરિણામી છે. અને ધર્મો ધર્મીમા પોતપોતાને સમાનપરિણામ ઊભા કરે છે. આમ ધર્મને સમાનપરિણામવાળો ધર્મી હોય.) તેથી ધર્મો અને ધર્મી વચ્ચેનો ભેદાભેદ જાત્યન્તરરૂપ છે. ૧૧૯ના ધર્મોની અનેક્તા तत्र यदुक्तम्- ' एगो धम्मी धम्माणेगे' इति । तत्र धर्माणामनेकत्वं विपक्षे बाधकप्रमाणोपन्यासेन समर्थयते તેમા ગા. ૧૧૮૯માં જે કહ્યુ કે → ધર્મી એક છે અને ધર્મો અનેક છે' તેમા ધર્મોની એકતારૂપ વિપક્ષમાં બાધકપ્રમાણ બનાવવાદ્વારા ધર્મોની અનેકતાનું સમર્થન કરતાં કહે છે– सव्वेसिं एगत्ते अविसिट्ठा नेयबुद्धिमो सव्वा । ++ पावइ भिन्ना य तई अणुहवसिद्धा तु सव्वेसिं ॥११९१ ॥ (सर्वेषामेकत्वेऽविशिष्टा ज्ञेयबुद्धिः सर्वा । प्राप्नोति भिन्ना च सकाऽनुभवसिद्धा तु सर्वेषाम् ॥) सर्वेषां धर्माणामेकत्वेऽभ्युपगम्यमाने सति अविशिष्टा ज्ञेयबुद्धिरेव केवला सर्वा विवक्षितवस्तुधर्मविषया बुद्धिः प्राप्नोति 'मो' निपातोऽवधारणे । अस्त्वेवं का नो हानिरिति चेत् अत आह 'भिन्ना यतइत्ति' चो हेत्वर्थे, यस्माद्भिन्नाभिन्नस्वरूपा परस्परं 'तइ त्ति' सका विवक्षितवस्तुधर्मविषया बुद्धिः । न चैतत्बुद्धिभेदप्रतिभासनं भ्रान्तिरिति वाच्यं, यत आह - 'अणुहवसिद्धा उ सव्वेसिं' सर्वेषां - देशकालावस्थाभेदभिन्नानां प्रमातॄणां तुर्हेतौ यस्मादियं विवक्षितवस्तुधर्म बुद्धिः परस्परं भिन्ना प्रतिभासमाना अनुभवसिद्धा - स्वसंवेदनप्रमाणसिद्धा, सती बुद्धिरियं भ्रान्तिरिति न शक्यते वक्तुं, मा भूदतिप्रसङ्गः, तस्मान्नेदं बुद्धिभेदप्रतिभासनं भ्रान्तिमात्रं न चैषा भिन्ना बुद्धिरभ्रान्ता धर्माणां परस्परं भेदमन्तरेणोपपद्यते, विषयमन्तरेण प्रवृत्तौ भ्रान्तत्वप्रसङ्गात् तस्मान्न तेषां धर्माणामेकत्वं किंत्वनेकत्वमेव । तदनेन धर्माणामनेकत्वानभ्युपगमे बुद्धिभेदविषयस्वसंवेदन प्रमाणानुपपत्तिलक्षणं बाधकं प्रमाणमुपदर्शितम् ॥ ११९१ ॥ ગાથાર્થ:- બધા જ ધર્મોનું જો એકત્વ સ્વીકારવામાં આવે તો વિવક્ષિતવસ્તુના ધર્મોઅંગે માત્ર સમાનરૂપ જ્ઞેયબુદ્ધિ જ પ્રવર્તે. અર્થાત્ વસ્તુના બધા જ ધર્મોઅંગે એકસરખી જ બુદ્ધિ થાય. (‘મો' પદ જકારાર્થક નિપાત છે.) - શંકા:- ભલેને બધા જ ધર્મોઅંગે એકરૂપ બુદ્ધિ થાય... અમને શો વાંધો છે? सभाधान:- ('य'यह बेत्वर्थ छे.) विविक्षित वस्तुना दूध भूहा धर्मोखंगे भिन्न-भिन्न स्वश्यवाणी बुद्धि थाय छे. એકસરખી–એકરૂપબુદ્ધિ થતી નથી. આ બુદ્ધિમા ભેદનો પ્રતિભાસ ભ્રાન્તિરૂપ છે. તેમ ન કહેવુ. કેમકે દેશ-કાળ –અવસ્થાભેદથી ભિન્ન એવા બધા જ પ્રમાતાઓને વિવક્ષિતવસ્તુના ધર્મોઅંગે થતી બુદ્ધિ પરસ્પરભિન્નરૂપે પ્રતિભાસ થતી ******धर्मसंग्रह- लाग २ - 266***** * * * * * *

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392