Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 354
________________ +++++++++++++++++ सर्वसिविga+++++++++++++++++ વર્તમાનદષ્ટ વસ્તુમાં જઇને ઉપમાનપ્રમાણ નિર્ણય અંગે પ્રવૃત્તિ કરે) પણ સર્વજ્ઞાભાવ પ્રત્યક્ષસિદ્ધ નથી, તેમ જ સર્વજ્ઞાભાવમાં સદેશના ધર્મ સંભવે પણ નહીં, કેમકે સદેશના વસ્તનો-ભાવનો ધર્મ છે, અભાવનો નહીં. ૧૨૯ अर्थापत्तिमङ्गीकृत्याह - હવે અર્થપત્તિનો અંગીકાર કરી કહે છે दिट्ठो सुओ व अत्थो णहि तदभावं विणा न संभवति । अत्थावत्तीऽवि तओ ण गाहिगा होइ एतस्स ॥१२९९॥ (दृष्टः श्रुतो वार्थो नहि तदभाव विना न संभवति । अर्थापत्तिरपि ततो न ग्राहिका भवति एतस्य ॥ दृष्टः श्रुतो वाऽर्थो यदन्तरेण नोपपद्यते यथा-काष्ठस्य भस्मविकारोऽग्नेर्दहनशक्तिमन्तरेण सोऽर्थापत्तिविषयः, न चेह यस्मात् दृष्टः श्रुतो वाऽर्थस्तदभावं-सर्वज्ञाभावं विना न संभवति, अपि तु संभवत्येवेत्यर्थः । तस्मान्नैतस्य सर्वज्ञाभावस्यार्थापत्तिरपि ग्राहिकेति ॥१२९९॥ ગાથાર્થ:- જોયેલો અથવા સાંભળેલો અર્થ જેના વિના સુસંગત ન બને, તે અર્થપત્તિનો વિષય બને, જેમકે લાકડાની રાખ અગ્નિની દહનશક્તિ વિના ન સંભવે, તેથી અગ્નિની દહનશક્તિ અર્થપત્તિનો વિષય છે. પ્રસ્તુતમાં એવો કોઈ જોયેલો કે સાંભળેલો અર્થ દેખાતો નથી કે જે સર્વજ્ઞાભાવ વિના ન સંભવે, અર્થાત સર્વજ્ઞાભાવ વિના પણ બધા જ અર્થો સંભવે છે. તેથી અર્થપત્તિ પણ સર્વજ્ઞાભાવની ગ્રાહિકા નથી. ૧૨૯લા अभावपक्षमाह - અભાવપક્ષઅંગે કહે છે. जोऽविय पमाणपंचगणिवित्तिस्वो मतो अभावो त्ति । सोऽविय जं णिस्वक्खो ण गमति ता णिययणेयं तु ॥१३००॥ (योऽपि च प्रमाणपंचकनिवृत्तिरूपो मतोऽभाव इति । सोऽपि च यद् निरूपाख्यो न गच्छति तस्मान्निजकज्ञेयं तु ॥) योऽपि च प्रमाणपञ्चकनिवृत्तिरूपो मतोऽभावः षष्ठप्रमाणाख्यः सोऽपि यत्-यस्मानि रुपाख्यः- सकलाख्योपाख्याविकलः 'ता' तस्मान्निजं ज्ञेयं न गच्छति-न परिच्छिनत्ति, परिच्छित्तिर्हि ज्ञानस्य धर्मो नाभावस्येति । स्यादेतत्, अभावपरिच्छेदकज्ञानजनकत्वमस्येष्यते न साक्षादभावपरिच्छेदकत्वं तेनोक्तदोषाभाव इति चेत् ? न, तज्जनकत्वस्यानुपपत्तेर्न चास्य तज्जननशक्तिरस्ति एकान्ततुच्छत्वात् अन्यथा तत्तुच्छत्वविरोधात् ॥१३००॥ ગાથાર્થ:- વળી, પ્રમાણપંચકની નિવૃત્તિરૂપ અને છઠ્ઠા પ્રમાણરૂપ જે અભાવ ઈષ્ટ છે, તે અભાવપ્રમાણ પણ સર્વ વિશેષણથી રહિત હોવાથી પોતાના જ્ઞયના પરિચ્છેદ-નિર્ણયમાં સમર્થ નથી, કેમકે પરિચ્છેદ જ્ઞાનનો ધર્મ છે, અભાવનો નહીં. પૂર્વપક્ષ:- અભાવપ્રમાણ અભાવનો નિર્ણય કરાવતાં જ્ઞાનને ઉત્પન્ન કરે છે, નહીં કે સ્વયં સાક્ષાત અભાવનો નિર્ણય કરે છે. તેથી કહેલો દોષ આવતો નથી. ઉત્તરપક્ષ:- અભાવપ્રમાણમાં જ્ઞાનજનકતા અનુ૫૫ન છે, કેમકે અભાવ એકાન્ત તથ્થરૂપ હોવાથી તેમાં જનનશક્તિ (=ઉત્પાદનશક્તિ) સંભવતી નથી. અને જનનશક્તિ માનવામાં તુચ્છતાસાથે વિરોધ આવે છે. ૧૩૦ત્રા अपि च, सोऽभावो ज्ञातः सन् अभावपरिच्छेदकं ज्ञानं जनयेन्नाज्ञातो, नहि धूमः स्वज्ञानमन्तरेणाग्निविषयं ज्ञानं जनयति। ततः किमित्याह - વળી, તે અભાવ જ્ઞાત થાય, તો જ અભાવનો નિર્ણય કરાવતા જ્ઞાનનું જનક બને, જ્ઞાત થયા વિના નહીં. જેમકે ધૂમાડો પોતાનું જ્ઞાન કરાવ્યા વિના અગ્નિનું જ્ઞાન કરાવતો નથી. તેથી ण य सो तीरइ णाउं अक्खं व ण यऽन्नहा कुणति कज्जं । सत्तिविरहा इमीवय(अ व) भावे सो कहमभावोत्ति ? ॥१३०१॥ (न च स शक्यते ज्ञातुमक्षमिव न चान्यथा करोति कार्यम् । शक्तिविरहादस्या वा भावे स कथमभाव इति ॥ . न च स:-प्रमाणपञ्चकनिवृत्तिरूपस्तुच्छोऽभावो ज्ञातुं शक्यते, तस्य निरुपाख्यतया कर्मत्वशक्ति(क्त्य)योगात् । स्यादेतत, अज्ञात एव सन् सोऽभावः स्वकार्य करिष्यतीति, यथेन्द्रियमिति । तत्राह-'नेत्यादि' न चाक्षमिव-इन्द्रियमिव ++ + + + + + + + + + + + + + + like-MIR - 307 + + + + + + + + + + + + + + +

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392