Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 382
________________ +++++++++++++++++ सद्विार +++++++++++++++++ ગાથાર્થ – ઘડાદિ અર્થનું જે સામાન્ય પ્રધાન અને વિશેષને ગૌણ કરતું ગ્રહણ (બોધ) છે તે દર્શન છે, અને તેથી વિપરીત વિશેષને પ્રધાન કરતું અને સામાન્યને ગૌણ કરતું જે ગ્રહણ છે તે જ્ઞાન છે. ઘ૧૩૬૮ના स्यादेतद यगपदभयस्ये अर्थे अविशिष्टे सति कथमेवं प्रधानोपसर्जनभावतो विच्छेदेन ग्रहणं प्रवर्तत इति ? (आह-) પર્વપક્ષ:- એકસાથે ઉભયરૂપ હોવાથી જો અર્થ અવિશિષ્ટ હોય તો તે અંગે આમ પ્રધાન-ગૌણભાવથી સમયાન્તર રૂપે અત્તરથી ગ્રહણ કેવી રીતે થાય? અહીં ઉત્તર આપે છે जीवसहावातो च्चिय एतं एवं तु होइ णातव्वं । अविसिट्ठम्मि वि अत्थे जुगवं चिय उभयस्वे वि ॥१३६९॥ (जीवस्वाभाव्यादेवैतदेवं तु भवति ज्ञातव्यम् । अविशिष्टेऽपि अर्थे युगपदेव उभयरूपेऽपि) युगपदुभयस्पेऽप्यर्थे तथा उभय्यामपि ज्ञानदर्शनोपयोगस्पायामवस्थायामविशिष्टेऽपि यदेतत् ग्रहणमेवं क्रमशः प्रधानोपसर्जनभावेन तत् जीवस्वाभाव्याद्भवति ज्ञातव्यमित्यदोषः ॥१३६९॥ ગાથાર્થ:-ઉત્તરપક્ષ:- એકસાથે ઉભયરૂપ અર્થ હોવા છતાં, તથા જ્ઞાન-દર્શનોપયોગરૂપે ઉભયાવસ્થામાં પણ સમાન રહેવા છતાં જે આ પ્રધાન–ગૌણભાવથી કમશ: ગ્રહણ છે તે જીવસ્વભાવથી જ તેમ છે, એમ સમજવું. તેથી દોષ નથી. ૧૩૬લા મતાનરસિદ્ધ સર્વજ્ઞ-સર્વદર્શિપણું तदेवं भगवतः सर्वज्ञत्वं सर्वदर्शित्वं च व्यवस्थाप्य सांप्रतमत्रैव मतान्तरमुपदर्शयन्नाह - આમ ભગવાનનું સર્વશપણું અને સર્વદર્શિપણું સિદ્ધ કર્યું. હવે આ જ વિષયમાં મતાંતર બતાવતા કહે છે अण्णे सव्वं णेयं जाणति सो जेण तेण सव्वण्णू । सव्वं च दरिसणिज्जं पासइ ता सव्वदरिसि त्ति ॥१३७०॥ - (अन्ये सर्व ज्ञेयं जानाति स येन तेन सर्वज्ञः । सर्वं च दर्शनीयं पश्यति तस्मात् सर्वदर्शी इति ॥) अन्ये आचार्या मन्यन्ते-येन कारणेन भगवान् सर्वं ज्ञेयं जानाति तेन कारणेन सर्वज्ञः, सर्वं च दर्शनीयं पश्यति 'ता' तस्मात् सर्वदर्शीति ॥१३७०॥ ગાથાર્થ:- અન્ય આચાર્યો એમ માને છે કે જેથી ભગવાન બધી જ ય વસ્તુને જાણે છે તેથી સર્વજ્ઞ છે. અને બધી જ દર્શનીય વસ્તુને જૂએ છે તેથી સર્વદર્શી છે. ૧૩૭ના अथ किं ज्ञेयं ? किं वा दर्शनीयं ? यत् जानन् पश्यंश्च सर्वज्ञः सर्वदर्शीति, तत आहશેય છે? અને શું દર્શનીય છે? જે જાણતા-જતા ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી કહેવાય? એવી શંકાના સમાધાનમાં કહે છે. ' णेया तु विसेस च्चिय सामण्णं चेव दरिसणिज्जं तु । ण य अण्णेयण्णाणे वि तस्स णो इट्टसिद्धि त्ति ॥१३७१॥ (ज्ञेया तु विशेषा एव सामान्यमेव दर्शनीयं तु । न चा ज्ञेयज्ञानेऽपि तस्य न इष्टसिद्धिरिति ॥) ज्ञेया विशेषा एव, न सामान्यं, तस्य ज्ञानाविषयत्वात्, तथास्वभावत्वात्, रसस्येव चक्षुष इति । दर्शनीयं च सामान्यमेव, न विशेषास्तेषां दर्शनागोचरत्वात्, स्पस्येव रसनायाः, तत्कथं न सर्वज्ञत्वं सर्वदर्शित्वं वोपपद्यत इति ? अथ सामान्यमजानन् कथं सर्वज्ञो विशेषांश्चापश्यन् कथं सर्वदर्शीति? अत आह-'न येत्यादि' उक्तमिदं-न सामान्यं ज्ञेयं, नापि दर्शनीयं विशेषाः, यच्च ज्ञेयं दर्शनीयं वा तत्सर्वं जानाति पश्यति च, न चास्यभगवतोऽज्ञेयज्ञानेऽपिअदर्शनीयविशेषदर्शनेऽपि अभ्युपगम्यमाने नोऽस्माकं काचिदिष्टसिद्धिरिति कृतं प्रसङ्गेन ॥१३७१॥ ગાથાર્થ:- શેયો વિશેષરૂપે જ છે સામાન્યરૂપે નહીં, કેમકે તથાસ્વભાવથી જ સામાન્ય જ્ઞાનનો વિષય નથી; જેમકે રસ ચાનો વિષય નથી. દર્શનીયવરનું સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ નથી, કેમકે વિશેષ દર્શનના વિષય નથી; જેમકે રૂપ જીભનો વિષય નથી. તેથી સર્વજ્ઞતા અને સર્વદર્શિતા કેમ યોગ્ય ન ઠરે? અર્થાત યોગ્ય ઠરે જ. શંકા:- સામાન્યને નહીં જાણતો સર્વજ્ઞ કેવી રીતે કહેવાય અને વિશેષોને નહીં તો સર્વદર્શી શી રીતે મનાય? સમાધાનઃ- કહ્યું તો ખરું કે સામાન્ય શેયરૂપ જ નથી. અને વિશેષ સ્વયં દર્શનીય જ નથી. તેથી તેઓને નહીં જાણવા + + + + + + + + + + + + + + + + aliaslee-MIRR - 335 + + + + + + + + ++ ++ + ++ .

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392