________________
શ્રી ધર્મ સંગ્રહ
पला दृष्टिः काष्टाग्निकणतुल्या ईषद्विशिष्टोक्तबोधोदयात् तद्भावेनात्र मनाक् स्थितिवीर्य अतः पटु माया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थ प्रयोगमात्र प्रीत्यायत्तलेशभावादिति । ( १४ ) दीपा दृष्टिदीपप्रभासदृशी विशिष्टतरोक्तबोधत्रयादतोत्रोदने स्थितिवीर्ये तत्पद्यपि प्रयोगसमये स्मृतिः एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वंदनादौ तथा भक्तितो यत्र भेदप्रवृत्तेरिति प्रथमगुण स्थान प्रकर्ष एतावानिति समयविदः । (१५) इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रंथार्थस्यानुसारेण मिथ्यादृष्टिनामपि माध्यस्थ्यादिगुणमूलक
તારા દ્રષ્ટિ છાણના અશ્ચિના કણ જેવી છે. આ દ્રષ્ટિ પણ પહેલાના જેવી જ છે. કારણ કે, તેમાં પણ તત્વથી વિશિષ્ટ વીર્યની સ્થિતિ વિકલ હોવાથી પ્રયોગ વખતે પટુતા ( જાગ્રતી) રહી શકતી નથી. પટુતા વિના પ્રગની અવિકલતા હોતી નથી, તેથી કાર્ય થવાને અભાવ છે. (૧૩)
બલા દ્રષ્ટિ કાષ્ટના અશ્ચિના કણ જેવી છે, તેમાં જરા વિશિષ્ટ બેધન ઉદય થાય છે. તેથી તેની અંદર જરા સ્થિતિ અને વીર્ય રહે છે, માટે જ ત્યાં સ્મૃતિની પટુતા પ્રાય કરીને થાય છે. કારણ તેના પ્રયોગ વખતે અને તેના ભાવમાં અર્ચના માત્ર પ્રયોગની પ્રીતિને આધીન લેશ માત્ર ભાવ છે. ( ૧૪ ). * દીકા દ્રષ્ટિ ધમકની પ્રભા–ાંતિ જેવી છે. ઉપર કહેલા વિશેષ ત્રણે બોધથી અહીં સ્થિતિ અને વીર્ય ઉગ્ર હોય છે, તેથી પ્રયોગ વખતે અતિ પટુ સ્મૃતિ રહે છે. એવી રીતે અહિ ભાવથી વંદનાદિકમાં દ્રવ્ય પ્રયોગ છે. કારણ કે, તેવી ભક્તિથી ભેદની પ્રવૃત્તિ થાય છે.
એવી રીતે પહેલા ગુણ સ્થાનને ઉકળે એટલો છે, એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે. ( ૧૫ ), એવી યોગષ્ટિ સમુચ્ચય ગ્રંથના કહેલા અર્થને અનુસાર મિથ્યા દ્રષ્ટિઓને પણ માધ્યથ્યિ વિગેરે ગુણ જેનાં મૂળ છે, એવા મિત્રાદિ દ્રષ્ટિએ ગવડે તેને ગુથ સ્થાનકપણાની સિદ્ધિ થાય છે. અને તેમ પ્રવૃત્તિ કરવાથી આગ્રહીપણના અભાવને સંભવ થાય છે. તે આહીપણાને અભાવ તેજ તેને દેશનાની યોગ્યતાનું સુંદર કારણ છે, એમ સિદ્ધ થયું,