________________
શ્રી ધર્મ સંગ્રહ,
( ३१ ) वीर्याचारः पुनः अनिन्हुतबाह्याभ्यंतरसामर्थ्यस्य सतः अनंतरोक्त षट्त्रिंशद्विध ज्ञानदर्शनाद्याचारे यथाशक्ति प्रतिपत्तिलक्षणं पराक्रमणं प्रतिपत्तौ च यथावलं पालनेति । (३२ ) तथा निरीह शक्यपालनेति । निरीहेण ऐहिकपारलोकिकफलेषु राज्यदेवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेविहितमिदमिति बुद्धया पालना कार्या इतिच कथ्यते इति । (३३) तथा अशक्ये भावप्रतिपत्तिरिति । अशक्ये ज्ञानाचारादि विशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि वृत्ति संहननकालबलादि वैकल्याद्भावप्रतिपत्तिः भावेन अंतःकरणेन प्रतिपत्तिः ( ३४ ) अनुबंधः न पुनस्तत्र प्रवृत्तिरपि अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानत्वादिति । (३५) तथा पालनोपायोपदेश इति । एतस्मिन् ज्ञानाचारे प्रतिपने सति पाल
વીચાર તે બાહ્ય અને અત્યંતર સામર્થને પ્રકાશિત કરનાર એવા પુરૂષને ઉપર કહેલા છત્રીસ પ્રકારના જ્ઞાન દર્શનાદિ આચારમાં યથાશકિત પ્રતિપાદન કરવારૂપ પરાક્રમ ફેરવવું, અને તે પ્રતિપાદન કરેલા જ્ઞાન દર્શનાદિ આચારનું પિતાના બળ પ્રમાણે પાલન કરવું તે. (૩૨)
- નિરીહનિસ્પૃહ થઈ શકાય તેમ તે થઈ જ્ઞાનાચાર વિગેરેનું પાલન કરવું. નિરીહ એટલે આલેકનું ફળરાજ્ય વિગેરે અને પરલોકનું ફળ દેવપણાની પ્રાપ્તિ વિગેરે તેમાં અભિલાષ નિવૃત્ત કરી શક્ય એવા જ્ઞાનાચાર વિગેરેનું આવિહિત કરવાનું કહેલું છે ” એવી બુદ્ધિથી પાલન કરવું. [ ૩૩ ].
અશક્ય છતાં તેમાં ભાવ–અંતઃકરણથી સતત પ્રવર્તવું. અશક્ય એટલે જ્ઞાનાચાર વિગેરે કરી શકાય નહીં, તે છતાં એટલે વૃત્તિને નાશ તથા કાળબળ વિગેરે કઈ કારણથી તે ન થઈ શકે તેમ હેય, છતાં ભાવ-અંતઃકરણવડે તેમાં પ્રતિપત્તિ સતત પ્રવૃત્તિ કરવી (૩૪) માત્ર એકલી પ્રવૃત્તિ નહીં પણ અનુબંધ-સતતપણે પ્રવૃત્તિ કરવી. કારણ કે અકાળે ઉસુપણુમાં તત્વ રીતે આર્ત ધ્યાનજ થાય છે. [ ૩૫ ]
પાળવાના ઉપાયને ઉપદેશ આપે, એ જ્ઞાનાચાર પ્રતિપાદન કરે છે તેને