Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ Rogo XXC છ000 --~-- પણ સવિનય સમર્પણ - કાવાસાણા પરમ આતત્વને વરેલા હે ગુરુદેવ ! પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! ગુર્જર ભાષાના માધ્યમે આપે વહેતી મૂકેલી પ્રવચન ભાગીરથીને સુયોગ્ય જ્ઞાનાર્થીજનો સુધી પહોંચાડવાનું જે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે. અમને પ્રાપ્ત થયેલા આપના અંતસ્તલના આશીર્વાદનું જ એક સુખદ શુભ પરિણામ છે. આશા તો એક જ હતી કે, સાક્ષાતુ સરસ્વતીના અવતાર સમા આપના વરદ કરકમળોમાં સ્થાન માપીને આ જ્ઞાનલક્ષ્મી ઝૂમી ઊઠશે : પણ... ગુરુદેવ ! આ અમારું એ પુણ્ય ઓછું પડ્યું અને આપ સ્વર્ગે સિધાવી ગયા. ખેર ! આપ જ્યાં હો ત્યાંથી પુષ્પમાળા સમી આ ગ્રંથમાળા સ્વીકારી અમને કૃતાર્થ કરો એ જ એક અભ્યર્થના. '' Jain Education International For Personal & Private Use Only For Personal & Private Use only www.jainelibrary.org www.janeibrary

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34