________________
-
--
--
-
-
--
--
-
---
-
-
---
---
--
--
--
ચાર ગતિનાં કારણે એ બાઈને ખ્યાલ હતું એટલે, એ અમલદારનું દરેક કામ એ બાઈ બહુ એકસાઈથી કરતી હતી.
રેજ એ બાઈ એ અમલદારનું બિછાનું બહુ કાળજીથી બિછાવતી હતી. તેમાં, એક દિવસ એ બાઈએ બિછાનું બિછાવ્યા પછીથી, એ બિછાના ઉપર નજર ફેરવી અને એને એ બિછાના ઉપર મેહ થઈ ગયે. બિછાનું મુલાયમ પણ હતું અને સારી રીતિએ બિછાવેલું પણ હતું, એટલે એ બાઈને એ બિછાના ઉપર સુઈ જવાનું મન થઈ ગયું.
એ બાઈને, એ બિછાના ઉપર સુઈ લેવાની ઈચ્છા એટલી બધી પ્રબળ થઈ ગઈ કે–એણે વિચાર કર્યો કે હજુ શેઠને આવવાને વાર છે, માટે આજે તે જરા બિછાનાની મેજ માણી લઉં અને પછી શેઠને માટે ફરી સાફ કરી લઈશ.
આ વિચાર કરીને, તરત જ એ બાઈ બિછાના ઉપર સુઈ ગઈ અને એ બાઈને એ બિછાનાની મીઠાશનું ઘેન એવું ચઢી ગયું કે–એ બાઈ ક્ષણ માત્રમાં ઉંઘી ગઈ.
મોહ ક્યારે અને કેવી રીતિએ માણસને પટકી દે છે, એ વિચારવા જેવું છે. એ બિછાનાને એ બાઈ રેજ બિછાવતી હતી અને તે આવી જ રીતિએ બિછાવતી હતી. આજે કશું ય નવું પાથર્યું–કર્યું નહોતું; છતાં પણ, એ બિછાનાને મેહ, એ બાઈને આજે જ કેમ થઈ ગયો ? રોજ, એ એના કામની ધુનમાં હય, એટલે બિછાનું બિછાવી રહે કે તરત ચાલતી થાય અને બીજા કામે વળગી જાય. આજે એ બાઈ એ બિછાના ઉપર નજર ફેરવવાને માટે જરા ઉભી રહી અને જ્યાં જરા નજર કરવાને ઉભી રહી કે–અંદર રહેલ મેહ સળવળ્યો. આવું મુલાયમ અને સ્વચ્છ બિછાનું ! આના ઉપર સુનારને