Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં મજલે પાહેાંચતાં વડેદરા લુહાણા પ્રેસના ઉત્સાહી મેને જર સાહેબે પાડેાંચીવળવા માટે લખાણુ ટુંકાવવા ફરજ પાડવાથી કેટલાયે સજ્જન ગુરૂ ભકત મુનિરાજે તથા ભાઈઓ અને મહેનાનાં લખાણા ટુંકાવવાં પડયાં અને કેટલાંક તદ્દન કાઢી નાંખવાં પડયાં, અમે ખાત્રીથી જણાવીએ છીએ કે અમારી સખ્ત નામરજી છતાં વખતસર બેંક પ્રકટ કરવા ખાતરજ, સમયના અભાવે પહોંચી વળવા માટેજ અમારે ન છુટકે આમ કરવા દિલગીરી ભરી ફરજ પડી છે, અને તે માટે લેખક મહાશયે જેમનાં લખાણૢા પ્રકટ ન થઇ શકયાં હોય, ચાતા ટુંકા થયાં હોય, તેએ ક્ષમા કરશેજ. ગુરૂદેવના પટ્ટશિષ્ય શ્રી અજિતસાગરજી સૂરિશ્વરજીની એકલાનીજ વીશ કવિતાઓ અમેએ આછી કરી છે, એ પરથી કેટલુ' સાહિત્ય કાઢવુ ́ પડયું હશે તેના ખ્યાલ આવશે આ અંક એટલે શુરૂદેવના સ્વર્ગગમન તથા તેઓશ્રીના જીવનનાં અને ગુરૂભકતાની ગુરૂભકિતનાં દર્શન ! જે ગુરૂદેવને વિશ્વની તમામ કામે પોતાના માને, જેમને માટે વિશ્વસમસ્ત રડે, જેમને સૌ કાઇ પાતાના કહેવરાવવામાં ગૈારવ માને, તે વિભૂતિ માટે તા કહેવાનું જ શુ‘ હોય ? ગુજરાત કચ્છ કાઠીયાવાડ, મારવાડ, મધ્યપ્રાંત, દક્ષિણ માઢિ તમામ દેશાનાં શહેર અને ગામડાંઓના સઘાએ જાહેર સભા ભરી, હડતાળા પાડી, એવા કરી, શ્રી પ્રતિ પાત્તાના ભકિતભાવ દર્શાવ્યે છે. સૌ એ ચેાગીરાજ જતાં રાયા છે, તેમના આત્માની શાંતિ ઇચ્છા છે. અનેક રાજા, રાણા, દિવાના, પ્રધાના, સંધા, જ્રાચાયા, પન્યાસા, તથા શ્વેતાંબર ઉપરાંત સ્થાનિકવાસી ભાઇઓ, વિદ્વાના તથા તમામ કામના અસંખ્ય ભાઇ હૈનાએ શ્રીમ ્ના અવસાન અદલ સભા, ઠરાવેા, તારા, પત્ર દ્વારા પેાતાના શ્રીમદ્ર પ્રત્યેના ભકિતભાવ અને પૂજ્યભાવ મતાન્યા છે. વળી જાહેર સ ંસ્થાએ ઉપરાંત જાણીતાં પેપરા જૈન, વીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 241