________________
ભાવના ક૫લતા
ધનને તાણું તો નહિ જાય? વળી ચેર ગઠીઓ વગેરે મારા દ્રવ્યને ચોરી તો નહિ જાય? ૭૧ એ વિચારે રાતમાં તે એકલે ઝટ ઊઠતે, પરમાં ન વિશ્વાસી થતું ને ખાડ ઊંડી ખેદ ત્યાં દ્રવિણ દાટી પૂરી માટી જમીનને સરખી કરે, પર ન જાણે એમ તેની ઉપર કચરે પાથરે. ઉર
અર્થ:–ઉપર કહ્યા તેવા પ્રકારના ધનને નાશ પામવાના વિચારથી તે જ્યારે રાતમાં બધા માણસો ભર ઉંઘમાં પડ્યા હોય, ત્યારે એકલો છાને માને જલ્દી ઉઠે છે. બીજે કેઈરખે તેને જોઈ જશે, એવા વિચારથી બીજા કેઈને વિશ્વાસ રાખ્યા સિવાય તે એકલે એકાંતમાં ઊંડો ખાડે ખોદે છે. તે ખાડામાં પિતાનું ધન દાટે છે, તેના ઉપર માટી નાખીને ખાડા પૂરી નાંખે છે, અને પછીથી જમીનને સરખી કરી નાંખે છે. તથા બીજા કઈને કઈ જાતને વહેમ ન આવે તેટલા માટે તેના ઉપર કચરો નાખે છે ૭૨ અવસરે પોતે જ જાણે એમ નીશાની કરે, કારણે પર જાય ત્યાં તે તે તરફ જોયા કરે; તે સ્વભાવે દેખતે તે ફાળ મનમાં તસ પડે, જાયું હશે તેણે અરેરે ? એમ ચિંતામાં પડે. ૭૩
અર્થ-દ્રવ્ય યે સ્થળે દાટયું છે તે અવસરે એટલે પિતાને કાઢવાની જરૂર હોય, તે વખતે પોતાને તે સ્થળ તરત જડે તેટલા માટે જેથી તે સ્થળને પોતેજ ઓળખી શકે