________________
-
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૭૯ છે કે-રાજાને પિતાને વિરહ વેદનાને સહવાને વખત આવી લાગે તે ગમતું નથી, પણ સાથે સાથે વિરહના ગે પટ્ટરાણીની કયી દશા થશે, તેને વિચાર રાજાને આવતું નથી.
પ્રશ્નગાઢ પ્રીતિવાળા જીવન પણ દઈ દે છે ને?
ગાઢ પ્રીતિની ઘેલછામાં ભાન ભૂલેલાઓને, પ્રીતિપાત્રને માટે પ્રાણનું બલિદાન દઈ દેવું, એ સહેલું બને છે; પણ તેઓ તેના વિયેગને સહવાને તૈયાર હોતા નથી. પ્રાણનું બલિદાન દેવામાં તે, એવાઓને પિતાની ગાઢ પ્રીતિ અન્ત સુધી જાળવી રાખ્યાને અને જેના તરફ ગાઢ પ્રીતિ છે–તેના વિયેગને નહિ સહ્યાને આનંદ હોય છે અથવા પિતાની ગાઢ પ્રીતિ પાસે એ પોતાના જીવનને તુચ્છ સમજે છે; પરંતુ જેના તરફ ગાઢ પ્રીતિ હોય, તેને સુખ ખાતર પિતે વિયેગને સહી લેવાની તાકાત, ગાઢ રાગી જનેમાં પ્રાયઃ હોતી નથી. માણસને જેટલું પિતાનું સુખ ઈષ્ટ હોય છે, તેટલું પિતાના અતિ પ્રીતિપાત્રનું સુખ પણ ભાગ્યે જ ઈષ્ટ હોય છે. જીવે, વિગ જ ભેગવે અને પ્રીતિપાત્રને સુખી થવા દે, એવું તો ભાગ્યે જ બને; એ તે ગુરી મુરીને મરે. પિતાને પિતાના સુખ કરતાં પણ પારકું સુખ ઈષ્ટ હોય, એવું તે મહા વિવેકી અને સંતજનેને માટે જ બની શકે છે. બાકી તે સ્વાર્થ પહેલ.
રાજા ભર્તૃહરિની વિચારણામાં જેમ પટ્ટરાણી પ્રત્યેની ગાઢ પ્રીતિ તરવરે છે, તેમ ઉડે ઉડે સ્વાર્થની માત્રા પણ તરવરે છે ! રાગમાં ભાનભૂલા બનનારાઓએ એમાંથી આ પણ વિચારવા જેવું છે. ઘણા કહે છે કે-હું તો અમુકના વગર જીવી શકું જ નહિ પણ મોટે ભાગે એમાં સત્ય હેતું નથી. કાળ