________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૯૭
એ વાતને તમે સમજો અને વિચારી, ભાગસુખની લાલસા જ માણસને પાપી મનાવે છે. એના તરફ્ ણાભાવ જન્મે અને મેાક્ષસુખની લાલસા પ્રગટે, તે! દુઃખા ભાગવા માંડે અને સુખા સર્જાવા માંડે. જે ગૃહસ્થો ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા ધર્મને પામે છે, તેઓને માટે કામના વિજય એ બહુ સામાન્ય બની જાય છે. ચારિત્રમોહના બળવાન ઉદયની વાત જૂદી છે, બાકી તા એ વખતે ય હૈયે તે ભગવાને કહેલા ધમ વસેલા હાય છે, તે એ ભાગી પણ કામના કારણને લેતા હોય છે. સમ્યગ્દર્શન ગુણનો મહિમા અસાધારણ છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ધર્મને પામેલા ગૃહસ્થા પણ કેવા કામવિજેતા હોઈ શકે છે, એ માટે મહાનુભાવ શ્રી સુદર્શન શેઠનું ઉદાહરણ યાદ કરવા જેવું છે. શ્રી સુદર્શન, ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા ધર્મની શ્રદ્ધાવાળા હતા અને અણુવ્રતધારી પણ હતા. શ્રી સુદ ́ન અણુવ્રતધારી હતા, એ સૂચવે છે કે—એમને ચારિત્રમેાહનો ઉદય તા હતા જ, પણ તે ઉદય એવા મળવાન નહેાતા -સવ થા વિરતિને પામવા જ ન દે; આથી તેએ સર્વવિરતિ નહેાતા બન્યા, પણ દેશિવરતિપણાને તેમણે સ્વીકાર્યું હતું.
શ્રી સુદર્શનને કપિલ નામના એક પુરોહિત મિત્ર હતા. શ્રી સુદર્શનના ગુણા ઉપર એ આફ્રીન હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ક્રમાવેલા ધર્મને પામેલા પુણ્યવાનોમાં એવા ઔદાય, ધૈય, ગાંભીય આદિ ગુણ્ણા હોય છે કે-ઈતરને એ ગુણા આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા માત્રમાં પણુ, આત્માના ઘણા ગુણેાને પ્રગટ કરવાની
ર