Book Title: Azzattatattaloao
Author(s): Nyayavijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ કૃતજ્ઞતા-પ્રદર્શન. વિક્રગક્રિખ્યાત પંડિત-વર્ય શ્રીમાન હરગોવિંદદાસ ત્રિકમલાલ શેઠ આ આખે પ્રાકૃત ગ્રન્થ છપાતો હતો તે વખતે દૃષ્ટિગોચર કરી : ગયા હતા. અતઃ એ સહ–અનુગ્રહની સ્મૃતિને આ સ્થળે અંકિત કરતાં મને હર્ષ થાય છે. જામનગરના સુયશસ્વી ન્યાયાધીશ મહાશય શ્રી ભગવાનજી રતનશી વારીઆ, બી. એ. એલએલ. બી. એઓએ આ ગ્રન્થનાં અંગ્રેજીનાં પહેલેથી છેલ્લે સુધી તમામ પ્રફે કાળજી રાખી જોયાં છે. અંગ્રેજી વિભાગના પ્રમાર્જનમાં એ સજ્જન-મહેયનું સદ્દભાવપૂર્ણ સાહાપ્ય મને બહુ ઉપયોગી થયું છે. એ માટે એ વિદ્વાન સદગૃહસ્થને હું ઘણે આભારી છું.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 440