Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 51
________________ ૧૮ આયુર્વેદના અનુભૂત પ્રગે ૪. ઝેરઠેચલું ઘસી ચોપડવાથી પણ તથાવત લાભ થાય છે. ૫. કપીલો, સાજી, કળી ચૂનો, સેંધવ, ટંકણખાર, ખુરાસાણી મેંદી. સમભાગે એકત્ર કરી ધી સાથે મદે, મલમ ફેડા, અરુઝ, ચાંદી, વિચચી, તેરુ, આદિ પર લગાડે, આરામ થાય છે, ૬. તૃસડીની જડ વાટી લીલી ગાંઠ પર બાંધે તે ખીલ નિકળે, ૭, લીલાં કને રસ ૫ તોલા રોજ પીએ તો નનામી મટે, ૮. તિલક ટો અને મરી વાટી પાસે તો નનામી કંઠમાલા મટે. હ, મૂલાના બીજ, હળદર, દેવદારુ, દુધેલીને કાંજીથી નનામી પર લેપ કરવો, ૧૦. હરડે અને કંકલ છોશથી ઘસી લેપ કરે તો ફોડા મટે. ૧૧. કાંકસીપત્ર, કુકડાની વિષ્ટા, ભેંસના માખણથી ઘસી લેપ કરે તો નનામી જાય. ૧૨. અરીઠાની છાલ, ટુંક ૧૨, મેણસીલ ટંક ૧, હિંગ, ફટકડી, હરતાલ, ધૂસે, રાઈ, કપીલે. સરસિયાંનાં બીજ, કાળામરી, કસીસ, ૨-૨ ટંક, ગૂગલ, કુદરુ, રાલ સર્વે :૧–૧ અંક, ગાયના ધીમાં ભાલામા બાળી થી નીચે ઉતારવું. પછી ટૂંક બળેલ ભીલામાં, સરસિયાનું તેલ ૧૨ ટંક અને ગોમૂત્ર ૪૮ ટંક, એરડ્યિાં ૧૨ ટંક, હળદર–ગૂગલ–સિંધવ ૮-૮ ટંક અને ના તાલે * મીણું બધું એ સાથે અગ્નિપર પકાવવું. પછી લેહ પાત્રમાં લેહના ઘેટાથી ૩ દિવસ ઘુંટવું. આ ભલભ દાદ, બિમચી, બભૂતી, ગડગૂંબડ, અરુઝ, ચાંદી પર લગાડવાથી આશ્ચર્યજનક લાભ થાય છે. શતશાનુભૂત. ૧૩. હળદર, સંધવ, ટંકણુ રા–રા તેલા, તુર્થી માસા ૩, વાદ્યમૂત્રથી ગરમ કરી કાનમાં નાખે તો દરેક કણ રોગમાં લાભ થાય છે. કાન સલેસમાં વિશેષ લાભ થાય છે. ૧૪. લીંબડો રસ તોલા, બકાયણની મીગી, ભાંગરો, જીરું, કાળાં મરી, તુસડીની જડ સમભાગે ૨ માસાની ફાકી લેવી. નનામી, સલેસ વગેરેમાં આરામ થશે. ૧૫. બાવળની છાલ, જીરું, ૪-૪ ટંક, રાત્રે પાણીમાં ભીંજવી સવારે નયણે પીવું. નનામી વગેરે રેગ શમે. ૧૬. ગંધક, સમલ, (શુદ્ધ) કૂડાછાલ, હિંગેટ માંગી ૩-૩ સંક, લીંબૂનો રસ પાવ, મીઠું તેલ ળી શેર. ઔષધે ઉકાળવાં. તેલ માત્ર અવશિષ્ટ રહે ત્યારે ઊતારીને ગાળી શીશીમાં ભરી રાખવું. આવશ્યકતા પડે ત્યારે ૨ થી ૪ ટીંપાં કાનમાં નાખવાથી બગ, કાનખજૂરો, નનામી, આદિ સમસ્ત કપાલના રોગો શાન્ત થાય છે. ૧૭. મહાનિમ્ન–બકાણુની છાલ લીલી, બમણો ગોળ, ખૂબ વાટીને મજબૂત વાસણમાં ભરી કપડમટ્ટી કરીને ૬૦ દિવસ ઉકરડામાં ગાળી રાખવું. અનન્તર લેપ કરવાથી દરેક જાતના ગડગૂડ, કાંખ બિલાઇ વગેરેમાં અચૂક લાભ કરે છે. ખાઈ પણ શકાય છે. ૧૮. હળદર, પીપલ, સુંઠ, એળિયો, એરડ્યિાના તેલમાં ગરમ કરી લગાડવાથી વાયુની ગાંઠ, કાંબેલાઈ મટે છે. ૧૯. ગોળ, ગૂગળ, ધૂંઆરે, બેલ, ટંકણ, રાઈ, એલિયે એરડિયાના તૈલમાં ગરમ કરી લેપ કરવો. ૨૦. કાલીકાંદે-જંગલી ડુંગળી બાંધવાથી પણ કાંખેલાઈ જાય છે. ૨૧. યૂઅરનાં પાંદડાની થેપલી કરી બાંધવાથી પણ તદૈવ લાભ થાય છે,

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120