Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 88
________________ ભાગ પહેલે ૩૨. ઉંટકટારાની જડ. ૧૩ સે તેતરી ૧૪ સે લાવવી કટિએ બાંધે તે અદ્દભૂત સ્તંભન થાય છે, અતિ અનુભૂત છે. ૩૩, પુષ્ટ અને બળવાન બળદનાં વળાંક શીંગડાંને પાણીમાં ઘસી મદનાંકુશ પર લેપ કરવામાં આવે તે મહાસ્તંભન, ૩૪, સુંઠ, જાયફલ, તજ, તમાલ પત્ર, ગોખરુ, એલચી, વાયવિડંગ, લવિંગ, મુલેઠી, કૌચ બીજ, અકરકરે, કબાબચીણી, પાનની જડ, ખુરાસાણી અજમે, તાલમખાણાં, હીંગ, ઈર્પદ, ઉટીંગણ બીજ, ચિત્રક, અહિફેન, કેશર, સવ સમભાગે લઈ ચાસણીથી ગાળીએ ક્રેકણી બાર બરાબર બનાવવી. સાંજે ૧ ગોળી લઈ દૂધ પીવું, સ્તભંન. ૩૫. ઉંટકટારાની જડ ૧૦ સેર, ૧ મણ દૂધમાં ઉકાળી. માવા જેવી સ્થિતિનું પૂર્વ રુપ જણાય ત્યારે ગાળીને જડનો કચરો દૂર કરો, પછી ગાળેલી વસ્તુમાં અકરકરો, લવિંગ, જાયફલ, કેશર, તજ, પત્રજ, કપૂર મેળવી મંદાગ્નિએ સ્વલ્પ ઉકાળી લીંબૂ બરાબર ગોળિઓ બનાવવી. નામદના વિનાશ માટે આ પરમ ઉપકારી ઔષધ છે. ૩૬. ફરીદ બૂટી ૧૧ તોલા મેંદા લકડી ૫ તોલા, સતવાં સુંઠ સમુદ્રકલ, અને સર્વ સમ, ખાંડની ચાસણીમાં મોટા બેર સમાન ગેળિઓ બનાવવી. ગોળી ૧ સવારે ખાલી પેટે આપવી, બિંદુકુશાદ અને વિશેષ કરીને નિસ્પર્શ થતાં જ દ્રવી જતાં રોગિઓ માટે આ ઉત્તમ અને શતશાનુભૂત છે. " ૩૭. ગાજરબીજ ૨૫ તોલા, ગાયનું દૂધ ૧૦૦ તોલા હાંડલીમાં મુખમુદ્રા લઈ ઉકાળે. શીતલ થયે કાઢી છાયામાં સૂકાવે પછી વાટી ચૂર્ણ કરી, બલબીજ, સમુદ્રશેખ, ચરસ, ધાવડાનો ગુંદર, ૨-૨ તલા મેળવે, બમણી સાકરની ચાસણી ૫ ટંકની એક ગોળી બનાવે. સંધ્યા-સાયં ભક્ષણ કરે. નપુંસક્તા મટે છે. આ પ્રયોગમાં જે ગાજર, હુલહુલ અને ભૂળાના બીને પણ સારી રીતે પચાવીને મેળવવામાં આવે તે વિશેષ અને સત્વર ગુણ કરે છે.. ૩૮, પાસે ધતૂરો ત્રણ શેર દૂધમાં ટાવે, દહી જમાવે. ઘી કાઢી, તે માંહે જયફળ, મેહર નાંખી ગરમ કરી ઘી સેયની સીકથી પાનમાં ખાવાથી ધાતુ પુષ્ટ થાય છે, મિષ્ટાન્ન તથા પૌષ્ટિક - ભોજન કરવું. પણ મીઠાનો ત્યાગ કરવો. ૩૮કૌચની જડ લગભગ ના તાલે ગાયના દૂધમાં ઘસી પીવાથી અદ્ભુત શુક્રવૃદ્ધિ થાય છે. ૪૦. આમલગંઠી, ચિત્રક સુંઠ, પીપલ સમભાગે લેવા, બમણી ખજૂરમાં ગૂગલ જેમ વાં, વિષમ ભાગે ઘી અને મધ મેળવવાં, ૩ તોલા લગભગ રોજ સવારે ખાવાથી શરીરની શિથિલતા તથા દુબલતા મટે છે. ૪૧. અસગંધ, ગજપીપલ, ઉપલટ સમમાત્રાએ ભેંસના માખણમાં મર્દન કરી મદનાંકુશ પર લેપ અથવા માલિશ કરવાથી કામ જાગૃતિ થાય છે. લતાની શુન્યતા મટે છે, લેપને ગરમ પાણીથી ધોવો. ૪૨. જાયફળ અને ઉપલેટ ૨-૨ તોલા લઈ ૧૦ તોલા ઘીમાં મંદાગ્નિથી, પચાવો, અનતર બને તો બીજાં લઈ ૨-૨ રતિ એજ ઘીમાં સેવન કરવાથી કામવૃષ્ટિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120