Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 110
________________ ભાગ પહેલા છેડ-ગર્ભ વૃદ્ધિ ૧. સિરસનાં પાન ફૂટી ગાળી માંહે ઘી મેળવી પાવાથી છેડ વધે છે. ૨. ઉંટક ટાળે શનિવારે નિમંત્રી રવિવારે વિધિવત્ લાવે. છાયાશુષ્ક ચૂણું ૧ સેર પાણીમાં નાંખી ઉકાળે, અડધુ પાણી મળે ત્યારે ઠંડુ કરીને પાવાથી જો ગભ જીવતા હશે તે વધશે અને મૃત હશે તેા પડી જશે. فاف ૩. તિલક'ટા અને કાળાં તલની રાખ ૪-૪ ટક. ૧૪ દિવસ પાણી સાથે અપાય તે છેડ અવશ્ય વધે છે. ૪. સતાવરી, ગારખમૂ’ડી, મુસલી, જેઠીમધ, આસી, ભાંગરા સમમાત્રા સાઠી ચાખાના ધાવણુમાં નિત્ય ૪–૬ માસ સેવન કરવાથી છેડ વધે છે. ૧૪ દિવસ તે પ્રયાગ કરવા જ, ૫. પીલુડી અને સાલરનું મૂળ બકરાનું દૂધમાં ધસી પાવાથી છેાડગભ વધે છે. ૬. વરધારા, સાકર, સુંઠ, વરીયાળી, આંવલા ૫–૫ ટક, મેલ્યાનાં પુષ્પ ત્રૂઆરની ધાણી ધૃતાવલેહી આપવાથી છેડ વધે છે. ૭. જાસુદના કુલ ૨૧ દિવસ ખાવાથી ગર્ભ વધે છે. ૮. શતવીય નિમ્મમૂલ ગાયના દૂધમાં ઘસી એક મહિના સુધી પીએ તા પણ છેડ વધે છે. ૯. કાળું જીરું, મયૂર શિખા ટક ૧૧ ગાયના દૂધ સાથે પીવાથી છેડ વધે છે. ૧૦. સૈંધવ, જીરું, ધૃતયુક્ત પાનથી છેાડ વધે છે. ૧૧. વરધારા, સાકર, સતવા સર્જ, પુનવા ના-ના બકરીનાં દૂધમાં પીવાથી ગર્ભ વૃદ્ધિ થાય છે. ૧૨. શતાવરી, નાગરમોથ, અશ્વગધા, વરધારા, ગોખરુ સવ સમ, તત્સમ સાકર, ઘી સાથે નાના તેલા નિત્ય એક માસ સુધી લેવાથી ગભ વધે છે. ૧૭. ગદ્ધિ માટે શુદ્ધ સેાનાગેરુ અને વૃનુ મૂલ પાણી સાથે લેવુ' અત્યન્ત હિતકર અને નિર્ભય છે. ગર્ભપાતન ગભ પાતન ધાર્મિક દૃષ્ટિએ મહા પાપ ગણાય છે. વૈધાનિક અપરાધ પણ છે અને સ્વાસ્થ્ય માટે તે અત્યન્ત હાનિકર છે. પણ જો પેટમાં ગ`મૃત પામે અને તત્કાલ બહાર ન નીકળે તો માતાના પ્રાણ જોખમમાં પડી જાય છે. એ વાત ધ્યાનમાં રાખીને જ શાસ્ત્રકારોએ ગર્ભપાતનના ઘણાં ચેાગે નિર્માણ કર્યાં છે. ૧. સાદગી બે-ત્રણ ચાં સમાન ગાળમાં આપવાથી ગર્ભ પડે છે, ૨. નાગરમાથ, ગોળ અને તૈલ ઉકાળી પાવાથી પણ પતન થાય છે. ૩. ઉત્તરવાણી મૂત્રનો કાઢો ૪ તાલા પાવાથી મૃતગર્ભ પડે છે. એટલુ જ નહિ આજ વનસ્પતિનાં પોંચાંગની ગેાળી મદનમદિરમાં રાખવાથી પણ રહેલ ગભ પડે છે. ૪. કપીલા, યવક્ષાર, સુહાગા, મજીઠ ૨-૩ ટંક ઉકાળી પાવાથી ગર્ભ પડે છે. ૫. કંપીલેા, ગાજરબીજ પીપલ ૧૦–૧૦ ટટક સાત દિવસ ઉકાળી પાવાથી ગર્ભ પડે છે,

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120