Book Title: Aymbilnu Mahatmya
Author(s): Vanitabai Mahasati
Publisher: Vanitabhai Mahasati

View full book text
Previous | Next

Page 13
________________ પર્વ-તિથિઓ અને આરાધના પોતાના આત્મકલ્યાણ માટે કોઇક શ્રાવક-શ્રવિકા મહિનામાં પાંચ પર્વ-તિથિની, તો કોઈક છ પર્વ-તિથિની, તો કોઇક દશ પર્વ-તિથિની અથવા બાર પર્વ-તિથિની પણ આરાધના કરે છે. મહિનાની પાંચ પર્વ-તિથિ સુદ પાંચમ સુદ આઠમ વદ આઠમ સુદ ચૌદસ વદ ચૌદસ મહિનાની છ પર્વ-તિથિ સુદ આઠમ વદ આઠમ સુંદ ચૌદસ વિદ ચૌદસ પૂનમ અમાવાસ્યા મહિનાની દશ પર્વ-તિથિ સુદ બીજ વદ બીજ સુદ પાંચમ વદ પાંચમ સુદ આઠમ વદ આઠમ સુદ અગિયારસ વદ અગિયારસ સુદ ચૌદસ વદ ચૌદસ મહિનાની બાર પર્વ-તિથિ સુદ બીજ વદ બીજ સુદ પાંચમ વદ પાંચમ સુદ આઠમ વિદ આઠમ સુદ અગિયારસ વદ અગિયારસ સુંદ ચૌદસ વદ ચોદસ પૂનમ અમાવાસ્યા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16