________________
૧પ૭.
નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી, દ્રવ્યાનુપૂર્વી, ક્ષેત્રાનુપૂર્વી, કાળાનુપૂર્વી, ઉત્કીર્તનાનુપૂર્વી, ગણનાનુપૂર્વી, સંખ્યાનુપૂર્વી, સમાચારીઆનુપૂર્વી અને ભાવાનુપૂર્વી રૂપે દશ ભેદ છે.
અર્થ:- નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વી આવશ્યક શબ્દની માફક જાણી લેવી. દ્રવ્યાનુપૂર્વી પણ આગમ અને નોઆગમથી બે ભેદ જાણવી. આગમથી દ્રવ્યાનુપૂર્વી પણ આવશ્યકની માફક જાણવી. અનુપયોગ હોવાથી જ દ્રવ્યના ભેદમાં સમાવેશ કરી છે. તો આગમથી જ્ઞ અને ભવ્ય શરી૨ દ્રવ્યાનુપૂર્વી પણ આવશ્યકની જેમ જાણવી.
હવે તેનાથી વ્યકિત દ્રવ્યાનુપૂર્વી ઔપનઘકી અને અનૌપનઘકી રૂપે બે પ્રકારે છે.
ઔપનિવકીમાં નિ ઉપસર્ગ પૂર્વક ઘા ધાતુ નિક્ષેપ અર્થમાં છે અને ઉપ' એટલે સામીપ્ય વડે સ્થાપવું અર્થાત્ વિર્નાક્ષત એક પદાર્થને સ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ક્રમે બીજા અને ત્રીજાની સ્થાપના કરવી, તેને ઉપનધિ કહેવાય છે, આનુપૂર્વીનું પ્રયોજન જ અનુક્રમે વસ્તુની
સ્થાપના કરવી. તેને ” પ્રત્યે લગાડવાથી ઔપનધિકી શબ્દ બને છે. સામાયિક ચતુર્વિશત સ્તવન, વન્દન, પ્રતિક્રમણ કાયો–ાર્ગ અને પ્રત્યાખ્યાન આ પ૨પાટિએ એક પછી એક ને સ્થાપવું તેને જ ઔપનિલકી આનુપૂર્વી