________________
૩૮૪
અસુર્ગાદકુમા૨ દેવો પણ ના૨કની જેમ જાણવા. કેવળ સંખ્યામાં અલ્પ કહ્યાં છે. માટે શરીરો પણ થોડા છે. બદ્ધ આહા૨ક શરી૨ નથી.
પૃથ્વીર્ણાયકો – બદ્ધ અને મુક્ત શરીરો ઔરિકની જેમ સમજવા. બ શીશે અસંખ્યેય પ્રમાણ જે કહ્યું છે તે લઘુત૨ અસંખ્યેય જાણવું. આ રીતે અપૃકાય અને તેજસ માટે પણ જાણવું.
વાયુર્ણાયકો - પૃથ્વીયિકોની જેમ જાણવા કેવળ બ વૈક્રિય શરીરો અસંખ્ય છે.
વનસ્પતિ કાયિકો માટે ઘણી વનસ્પતિઓના ૨ાધારણ શ૨ી૨ હોવાથી જીવો અનન્ત હોવા છતાં શરીરો અસંખ્યાત જાણવા. તૈજસ અને કાર્યણ શરીરો પ્રત્યેક જીવોના જૂદા હોવાથી અનન્ત છે.
બે ત્રણ અને ચરિન્દ્રિયોના બદ્ધ ઔર્ધારક શરીરો અસંખ્યેય છે. મુફ્ત શ૨ી૨ો અનન્તા છે. વૈક્રિય અને આહા૨ક શ૨ી૨ બ નથી. પણ મુક્ત શ૨ીશે અનન્તા છે.
પંચેન્દ્રિય માટે જાણવાનું કે બદ્ધ અસંખ્યેય છે અને મુફ્ત અનન્તા છે.
સંસા૨ભ૨માં સૌથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચા૨ ઈન્દ્રિય જીવો વિશેષ અધિક છે. તેનાથી તેન્દ્રિય જીવો વધારે છે. બે ઈન્દ્રિયો તેનાથી વધારે છે. અને સૌથી