Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 472
________________ પાતળા કપાયથી મનુષ્યપણું ૪૪૩: શેઠે કહ્યું કે “અમને શું વાંધો છે? ઘરેણું મૂકી જાવ અને રૂપિયા લઈ જાવ.” બેંક પણ તેમ તે ઉધાર આપે છે. સાર્થવાહની પાસે સેનું હોય તે આપીને લે ને ! તેની પાસે સેનું નથી ને પેલે પૈસા આપતું નથી. છેવટે કૂતરાને ઘરાણે મૂકીને દશ હજાર રૂપિયા લીધા. હવે શેઠના ઘેર ઘેર આવ્યા, ચોરી કરતાં કૂતરે રડેરાડ પાડી પણ શેઠે ગણુકાયું નહિ. ચોરે માલ લઈને ગયા ત્યારે કૂતરો બંધન તેડીને એની પાછળ ગયે. ચેરેએ માલ દાટ તે સ્થાન જેઈને કૂતરા પિતાના સ્થાને પાછા આવ્યા. સવારે ચેરી થયાની ખબર પડી. હેહા થઈ, કૂતરે શેઠના ધેતિયાને છેડે પકડીને ખેંચવા માંડે, ત્યારે શાણા શેઠે કહ્યું કે “આ ડેળ કરતે નથી પણ આપણને બોલાવે છે.” શેઠ તે છેડાને આધારે ગયે, માલ. જાનવરે ખોદીને આપે. માલ આપ્યો એટલે શેઠને તે બદલ વળ્યો, કૂતરાને ગળે ચિઠ્ઠી બાંધીને શેઠે તેને રવાના કર્યો ને લખ્યું કે તમારા તરાએ અમને વધારે ફાયદો કર્યો છે માટે મેં તેને છોડી મૂકે છે.' એક વખતે સાર્થવાહ દશ હજાર પાછા આપવા આવે છે. આવતાં રસ્તામાં પહાડ આવે તે પહાડ ઉપરથી કૂતરાને ને, ને સાર્થવાહને પિત્તે ગયે, કૂતરાને કહ્યું? નિમકહરામ, બદમાશ, મારી આબરૂ ઉપર પાણી રેડયું ? જ્યાં કૂતરો નજીકમાં આવ્યો ત્યારે વણઝારાએ કહ્યું કે “તને ધિક્કાર છે.” આ સાંભળતાં કૂતરો તે ચકરી ખાઈ પડે ને મરી ગયે, વણઝારે જ્યાં કૂતરે પડે છે ત્યાં પાસે આવી ને વણઝારો જુએ છે ત્યાં ખબર પડી કે કૂતરાને ગળે ચીઠ્ઠી બાંધેલી છે. ચિઠ્ઠી જેઈને તેમાં વાંચ્યું ત્યારે સાચી ખબર પડી. પછી તેણે બહુજ પશ્ચાત્તાપ કર્યો અને શેઠના- ૧૦,૦૦૦ અને પિતાના બીજા તેટલા ઉમેરીને કૂતરાની યાદગીરીમાં ત્યાં તળાવ બંધાવ્યું. મનના ગુમાનને, ગુસ્સાનો અને પ્રપંચને વેગ મનુષ્ય અને જાનવર બંનેમાં રહેલો છે. મનુષ્ય મનુષ્યના હિસાબની અને જાનવર જાનવરના હિસાબની ચાલબાજી કરે છે. લોભ તે પ્રત્યક્ષ બધામાં જોઈએ છીએ, મનુષ્ય અને જાનવર બને વિષયના વેગ પાછળ ઘસડાઈ રહેલો છે.

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510