Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 498
________________ ૪૬૯ અનનુ મૂળ શત્રુ હાથમાં લીધેા છે, તેને આખી દુનિયા શત્રુ હાય તાય તેને હઠાવવા તૈયાર. ચક્રરત્નમાં એક અપલક્ષણુ કયુ છે ? ઘરના તે પક્ષપાત કરે, ગેાત્રના મનુષ્ય વિરાધી હાય, આજ્ઞા ન માને તાય ત્યાં ચકરત ચૂપ રહે, પણ સામાયિકરૂપી ચકરન પુદ્ગલા પર આત્મા આળખાય તા તેની ઉપર પણ જય મેળવે. સામાયિક આત્માને અવળા ન થવા દે, કુટુંબ અવળું થાય તેા ચક્રરત્ન ચૂપ. ભરત, બાહુબલજી ખાર વર્ષ સુધી લડયા. લાહીની નીક વહેવડાવી. આવા વેરની વખતે ચક્રરત્ન ચૂપ રહ્યું. જ્યારે આ સમતા-સામાયિકરૂપી ચક્રરત્ન પરને અને સ્વને પણ પેાતાનું પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભરેાંસા ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિક તે સારુ એમ કહે. જેને ભાંસા હાય તેને ગમે તેટલા શત્રુ હાય તા પણ એક પંડ અસ છે. સનત્કુમારની કથામાં યક્ષેા, રાક્ષસા લડાઈમાં ઊતરી પડયા. ત્યાં એકલા ચક્રવર્તીએ ખાડા કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત. જાત મહેનત 'દામાદ. તે સૈન્યની સજાવટ ન ગણે, પ'ડનુ' જ પરાક્રમ ગણે. તેમ અહી સામાયિકવાળા આત્મા. પંડના પરાક્રમવાળા હોય, તેથી ગમે તેટલું સૈન્ય આવે છતાં તેના પરાભવ કરવા તે સમ છે. નિયાણાના નિષેધ કર્યાં, છતાં કેટલાક સાધુએ આ સંસારથી ત્રાસ પામી ગયા હાય તે ખાલે કે “મારે મારા માર્ગે જવુ તેમાં આ માથાફ્ટે શી ? માટે આ માથાકૂટ આવતે ભવે જોઇએ નહિ.” આવુ નિયાણું કરનાર ચારિત્ર પામે, પણ કેવળજ્ઞાન ન પામે. સામાયિકરૂપી ચક્રરત્નના ભરાંસા ન રહ્યો, તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનારા સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ, તત્ત્વનું સ્વરૂપ સમજે, આત્માનું અવ્યાખાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપ ́ચા કર્યાં હાય તેને અંગે રાજુ આવે તÆ મતે પરિક્રમામિ૰ અાળ' વાણિજ્ઞમિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા, તેના કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાંની દશા શરમાવનાર થાય, તેમ સામાયિકમાં ચઢેલા આત્મા,

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510