________________
૩૧૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું સત્તામાં આવેલી શમશેર સાથેની સિદ્ધિ કરે. આ આત્મા પણ જે શાણે બને તે જ મનુષ્યપણાની શમશેરથી સકલ દરિતને નાશ કરી ઈચ્છિત વસ્તુ મેળવી શકે.
પારકા પાડોશી સાથે પ્રીતિ કરનાર વહુ જે અજ્ઞાની આત્મા :
કેટલીક વખત નાનાં બાળકો કે નવી વહુએ, સાસુ સસરા ધણ દીયર જેઠ કરતાં પણ પાણી સાથે પરપ્રીતિ કરે. અણસમજુને ઘર અનુકૂળ ન લાગે, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્મા પણ ચિતન્યમાં પ્રીતિ નહિં કરે પણ પુદ્ગલ રૂપી પડેશમાં પ્રીતિ કરે. સાસુ સસરા વિગેરે વિસામાનું સ્થાન નહીં, પાડોશી વિશ્રામનું સ્થાન માને. આ આત્મા ચિતન્યમાં શાંતિ ન પામે, પાડોશીમાં જ પ્રીતિ રાખે. મેટા છોકરા થાય એટલે પાડોશી તે પાડોશી ને ઘર તે ઘર, તે જ વહુ જેની સાથે પ્રીતિ હતી તેની સાથે લડવા માંડે, પછી પલટો ખાય છે, આટલું પાણી ઢળી જાય તે લડે છે, કેમ ભાઈ! સાસુ-સસરા કરતાં વધારે વહાલા લાગતા હતા ને? તે જ અત્યારે પાણી નાખવાના કામમાં ન રહ્યા, એંઠવાડામાં લડાઈ કરવા લાગી, કારણ ઘર સમજી છે, અત્યાર સુધી ઘર સમજતી ન હતી, નાના છોકરા પણ માબાપની દષ્ટિ ચૂકવી પડેશીના ઓરડામાં ઘૂસી જતા હતા, એ જ છોકરા આંગળ જમીન માટે, લાકડી લઈ પાડોશી સાથે લડે છે, કારણપિતાનું ઘર સમયે, તેમ આ આત્મા અણસમજુ દશામાં હોય ત્યારે આ પુદ્ગલ, ઇદ્રિ, કુટુંબ, ધન માટે એવી દશામાં હતું કે તેના માટે નરક નિંદમાં જવું પડશે તે સમજતો ન હતો. એ જ આત્મા પિતાનું શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ઓળખે કે આંગળીથી નખ વેગળા તેટલા વેગળા, સારા પડોશી હોય તે સારા નરસામાં ભાગ લેશે છે, વિવાહ વખતે જમવામાં, મર્યો વખતે મકાણમાં આવે, તેમ આ પાડોશી આ આત્માની સાથે એટલા સંબંધમાં છે કે એના સુખે સુખી એના દુ ખે દુઃખી. એને ઘેર કારમું મેત હેય તે, લગન પિતાને ત્યાં હોય તે લગીર ખમવું પડે, એટલી મહામહે સુખની દરકાર છે, તેમ આ આત્માને અને શરીરને માંહમાંહે પડેશીપણું છે, આના સુખે આને સુખ, આના દુઃખે આને દુઃખ, આત્મા આનંદમાં હોય તે શરીર લાલચોળ, આત્મા ચિંતામાં પડ્યો તે શરીર ગળવા બેસે આ શરીર