________________
૪૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ક્રિયાથી ખસેડવાના રસ્તા છે. કાયાના કષ્ટની જરૂર નથી એમ ધારે તેને ફળ નહિં મળે, વસ્તુસ્થિતિ એ છે કે કર્તવ્ય, ધ્યેય, પ્રાપ્ય, લક્ષ્ય પણ એક જ, મેાક્ષબુદ્ધિએ અનતી વખત તે શું પણ પાંચ, પચીસ વખત પણ નથી આવ્યું. જણાવેલા ધ્યેયરૂપ એકડા પૂર્વક દેશિવરતિ કરે કે ચાહે તે ધમ કરે, પરંતુ આજ બુધ આવવી જોઈએ. તેથી તિયાંનુંરસ્તાનાં. ‘ સાધુ ધમાં રક્ત-અનુરાગીને દેશવરતિ છે,’ અનતી વખત ચારિત્રની કરણી, દેશિવરતની કરણી, તથા તપયાદિક નિષ્ફળ, પણ બીજ વાવ્યું નથી, તેને વાંક વરસાદ પર તથા જમીન પર નાખે તે કેવા ગણવા ? આત્મા ન હેાતતા, શક્તિવાળા ન હત તા, નવપ્રૈવેયક સુધી જાત નહીં. માટે ક્રિયામાં શક્તિ છે, પણ ખીજ હજુ વાળ્યું નથી, તેથી ઉગતું નથી.
આત્મષ્ટિ વગરનાને પૂર્ણ ફળ આપનાર ધર્મક્રિયા :
હવે અધરવાળાની વાત કરીએ, અનતી વખત ચારિત્ર, દેશવિરતિ, વગેરે આવ્યા, એમાં કાંઈ મળ્યું હતું કે તે ખાલી ગયુ હતું ? આત્માની દૃષ્ટિવાળાને અધુરુ લાગે પણ પૂરુ મળ્યું. અનતી વખત કર્યું. તેના ફળ તરીકે દેવલેાકાકિ મલ્યા છે અને દુર્ગતિ ટળી છે. જો મારી આત્માની દૃષ્ટિ નથી તે મને ક્રિયાથી પૂરું મળ્યું છે, આત્માની દ્રષ્ટિ થઈ તેા અપૂરવ છે, તે કયે રસ્તે ક્રિયા છે।ડાવે છે ? વરસાદને કયે તે રાકે છે ? બીડમાં ઘાસ પણ રાકયું છે ? તેમ આત્માની બુધ્ધિ માટે ઉપદેશ દે, પણ વરસાદ રૂપ ક્રિયાને બંધ રાખી શું કરવા માગે છે ? હવે આગળ ચાલીએ, મે' ચારિત્ર વધારે વખત લીધુ` કે વધારે વખત બાયડીએ કરી ? એમાં વધારે ક્યા ર્યાં ? કહે કે એ અનતી વખત બાયડી છેાકરા-ઘરબાર મલ્યા, તેનું પરિણામ શું આવ્યું ? નરકાકિ દુર્ગતિ ૨ળ મળ્યું, અને તી વખત અથડાઈ, એકેન્દ્રિયમાં ગયા, તે શાના પાપે ? બાયડી, હેાકરા ધનના પાપે નરકે ગયા, ચારિત્ર, ધર્મ કરણી અનતી વખત માન, તેમાં ફળ દેવલોકાદિક મલ્યા. સેકડા વખત, અનતી વખત બાયડી મળી તેના ફળ નરકાદિક મળ્યાએમ પ્રગટ જાણ્યું, આટલા ફાયદા નજરે દેખે છે, છતાં તે સંસારની પ્રતિ કરી રહ્યો છે. દુઃખની પરપરા સ ંજોગથી છે. ખાસડા ખાઈ ચૂકયા છે, છતાં કેમ મનમાં સૂઝતું નથી, અનતી વખત બાયડી મળી છે તેમ કહાને ? અનતી વખત ચારિત્ર કર્યાં કંઈ ન વળ્યું તેા અનંતી વખતના બાયડી ને છોકરાથી શુ બન્યું? તેને માત્ર દ્રવ્યક્રિયા ખસેડવી