________________
(૫૯) અને તે જિનેશ્વરનું બિંબ જોયા પછી અવશ્ય સાતમે ભવે પરમાનંદમાં મગ્ન થયેલ તે શુદ્ધ આત્માવાળે થઈને મોક્ષ પદ પામે છે. ૯૭.
विश्ववन्द्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्नुते । गत्वा स्थानं परं सोऽपि, भूयस्तु न निवर्तते ॥९॥
આ ઋષિમંડળનું ધ્યાન કરનાર મનુષ્ય વિશ્વને વાંદવા ગ્ય થાય છે, કલ્યાણને પામે છે, તથા તે મોક્ષપદને પામીને પછી ફરીથી સંસારમાં પાછો આવતું નથી. ૯૮. इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । पठनात् स्मरणाज्जापा-ल्लभते 'पदमव्ययम् ॥९९॥
આ સ્તોત્ર મહાસ્તોત્ર છે એટલે સર્વ તેમાં મોટું છે, સર્વ સ્તુતિઓની મધ્યે અતિ ઉત્તમ છે. આના પઠનથી, મરણથી અને જાપ કરવાથી પ્રાણ મોક્ષપદને પામે છે. ૯૦ ऋषिमण्डलनामैतत्, पुण्यपापप्रणाशकम् । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात् पठनाच्छुभम् । १००
દિવ્ય તેજવાળું આ ઋષિમંડળ નામનું મહાતેત્ર સ્મરણ કરવાથી પુણ્ય પાપનો નાશ કરે છે, અને પઠન કરવાથી શુભ આપે છે. ૧૦૦. विघ्नौघाः प्रलयं यान्ति, आपदो नैव कर्हिचित् । ऋद्धिसमृद्धयः सर्वाः, स्तोत्रस्यास्य प्रभावतः॥१०॥
૨ ઘવમુખ પાઠાંતર