Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 493
________________ (૧૯૬) આદરવું. (તે માટે પરનિંદા ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવાં જોઈએ.) ( ૧૨ જે તું ત્રિભુવનમાં ગુરૂપણું મેળવવા ખરેખર ઈચ્છતેજ હોય તે, પારકા દેષ ગ્રહણ કરવાની અથવા પરનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે તું તજી દે, એજ મોટાઈને માર્ગ છે. - ૧૩ જગતમાં સહુ કોઈને પ્રશંસવા યોગ્ય આ ચાર પ્રકારના પુરૂષે કહ્યા છે. ૧ સર્વોત્તમ ૨ ઉત્તમોત્તમ ૩ ઉત્તમ અને ચોથા મધ્યમ. ૧૪ એ ઉપરાંત ભારે કમી અને ધર્મવાસના રહિત જે અધમ અને અધમાધમ પુરૂષ હોય, તેમની પણ નિંદા તે નજ કરવી, પરંતુ બની શકે તે તેમને સુધારવા માટે મનમાં કરૂણા લાવવી યુક્ત છે, નિંદા સર્વથા વર્યું છે. કેમકે તેથી તેને કે પિતાને કશો ફાયદે નથી, પરંતુ કરૂણા બુદ્ધિથી તે સ્વપરને ફાયદો થ સંભવે છે. માટે શાસ્ત્રકાર તેનું જ સેવન કરવા ફરમાવે છે. - ૧૫–૧૬ જેને પ્રત્યેક અવયવમાં આકરું વન પ્રગટયું હોય, મનું શરીર ઘણુંજ સુગંધી હોય અને જેમનું રૂપ સર્વોત્તમ હેય, એવી સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છે જન્મથી આરંભી અખંડ હાચર્યને ધારણ કરનાર, જે મન વચન અને કાયાવડે નિર્મળ શીળપાળે છે, તે પુરૂષ સર્વોત્તમ જાણુ. અને તે સર્વ કેઈને શિરસાવંઘ પ્રણામ કરવા યોગ્ય છે, એમ જાણવું. ૧૭–૧૮ વળી જે એવાજ પ્રકારની સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છતે કોઈ ક્ષણભર રાગથી રંગાયા હોય, પરંતુ તુરતજ બીજે ક્ષણે તે લાગેલા પાપની સર્વ પ્રકારે નિંદા ગહ કરે, અને ફરી આખા ભવમાં કેઈપણ વખત જેના મનમાં રાગ પ્રગટે નહિ, તે મહાઅત્યંત પુરૂષ ઉત્તમોત્તમ છે એમ જાણવું ૧૯-૨૦ જે ક્ષણભર સ્ત્રીનું (સુંદર) રૂપ જોવે અથવા મનથી તેનું ચિંતન કરે, પરંતુ સ્ત્રીઓએ વિષયભોગ સંબંધી પ્રાર્થના ઓ છર્તા તેવું અકાર્ય ( સેવન) કરે નહિ, તે સાધુ કે સ્વદારા સતાપી શ્રાવકઅલ્પ સંસારી ઉત્તમ પુરૂષ જાણ. જે સાધુ કે શ્રાવક લવલીરૂ હાય, સ્વત્રંત રક્ષા કરે તે ઉત્તમ છે. તેની બલિહારી છે. - ૨૧ જે પુરૂષ ધર્મ અર્થ અને કામરૂપ પુરૂષાર્થને અન્ય અન્ય ભાષા રહિત સેવે, એટલે ધીમે હાનિ ન પહેરે તેમ

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542