Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 8
________________ O 男 男男男男 男 男男男男男男男%%% %%] Alkm 1y Ruth alad 或 $ $% %%%%%%%%%%%%% 50 આગમ - ૪૫ દ્રવ્યાનુયોગપ્રધાન અનુયોગકારસૂત્ર - ૪૫ શ્લોક પ્રમાણ દ્વાર - - - - - - - ------૪ ઉપલબ્ધ મૂલપાઠ ------------- ૧૮૯૯ ગદ્યસૂત્ર ----- ----- ૧૫૨ પદ્યસૂત્ર ----- - - - ------ ૧૪૩ CFC勇吳明步兵兵兵军步兵步兵乐乐乐乐玩玩乐乐乐乐明明明明明明明明明明明军用兵兵兵兵兵兵兵乐乐乐国乐FSC આ આગમમાં પાંચ પ્રકારના જ્ઞાનથી શરૂઆત કરીને સૂત્રના ચાર નિક્ષેપ, કંધના ચાર નિક્ષેપ, આવશ્યકના છ અધ્યયન તેમજ ઉપક્રમના છ નિક્ષેપોની વાત જણાવી છે. આનુપૂર્વીના ૧૦ વેધ અને એના વિવિધ વિષયો જણાવીને દ્રવ્યપ્રમાણના છ ભેદ, સમાસના સાત ભેદ, તદ્ધિતના આઠ અને ધાતુના અનેક ભેદ જણાવી નિયુક્તિની વ્યાખ્યા આપી છે. તે પછી પ્રમાદના ચાર ભેદ, કાલ-પ્રભાવના બે ભેદ તેમજ સમયની વ્યાખ્યા, આવલિકાથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીના ઔપનિક પલ્યોપમ વગેરે ભેદ-પ્રભેદો અને તેની વ્યાખ્યાઓ આપી છે. ૨૪ દંડકોમાં જીવોની સ્થિતિ, પાંચ શરીરોની વિચારણા, નયપ્રમાણના ત્રણ ભેદ સમજાવવા પ્રસ્થક, વસતિ અને પ્રવેશના દષ્ટાંતો, સંખ્યા-પ્રમાણના આઠ ભેદો અને તેની વ્યાખ્યા, સંખ્યાત, અસંખ્યાત અને અનંતની વ્યાખ્યા આપવામાં આવી છે. સ્વ-સમય, પર- સમય અને ઉભય-સમયના નયોની વ્યાખ્યા, આવશ્યકતા છે. અર્થાધિકાર અને છ સમવતાર જણાવી અંતે સાત નયોની વ્યાખ્યાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ઈતિ૪૫ આગમોનો ભાવાર્થ સંપૂર્ણ 听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听區 2 COMMEFFEMMMMMMMMMMMM & Tમગાર્મગુપ - ૫૬ KHMMMMMM MM MM ÆË ÆGO?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51