Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. अवधिज्ञानस्वरूपनिरूपणम्
१०१९
सातासाता के भेद से भी वेदना तीन प्रकार की होती है। इनमें से समस्त जीव तीनो प्रकार की वेदना को भोगते हैं। सुखात्मक, दुःखात्मक
और सुखदुःखात्मक इस प्रकार से भी वेदना तीन प्रकार की होती है। इनमें से समस्त संसारी जीव तीनों प्रकार की वेदना का अनुभव करते हैं। साना, असाता और सुख दुःखरूप वेदना में यह भेद है कि साता और असातावेदना में कम से उदय प्राप्त वेदनीय कर्म के पुद्गलों का अनुभव होता है तथा सुखदुःख रूप वेदना में उदयप्राप्त वेदनीय कर्म का अनुभव होता है। आभ्युपगमिकी और औपक्रमिक इस तरह से भी वेदना दो प्रकार की है। आभ्युपगमिक वेदना में जीव वेदना दायक वस्तु को स्वयं उत्पन्न करके तजन्य वेदना को भोगते हैं जैसे-साधुजन शिर के वालों की लंचनजन्य वेदना का तथा ब्रह्मचर्य आदि पालन जन्य वेदना का अनुभव करते हैं। औपक्रमिकी वेदना में स्वयं उदीर्ण हुई अथवा उदीरणा कारण द्वारा उदय में प्राप्त कराई गई वेदना का अनुभव होता है। इनमें पंचेन्द्रिय तिर्यश्च और मनुष्य दोनों प्रकार की वेदना का अनुभव करते हैं। अवशिष्ट जीव केवल एक औपक्रमिक वेदना का ही अनुभव करते हैं। निदा और अनिदा के भेदसे वेदना दो प्रकार की होती है। चित्त समाधि जिसके द्वारा अत्यंत अस्त व्यस्त-खंडित की जाती है वह निदा
ત્રણ પ્રકારની વેદના પણ હોય છે. સમસ્ત જીવે તે ત્રણ પ્રકારની વેદના ભગવે છે. સુખાત્મક, દુઃખાત્મક અને સુખદુઃખાત્મક, એવા પણ વેદનાના ત્રણ ભેદ પડે છે. તે ત્રણ પ્રકારનો અનુભવ સમસ્ત સંસારી જીવો કરે છે. સાતા, અસાતા અને સુખ દુઃખરૂપે વેદનામાં એ તફાવત છે. કે સાતા અસાતા વેદનામાં કમશઃ ઉદયપ્ર સ વેદનીય કર્મના પુદ્ગલોને અનુભવ થાય છે, તથા સુખદુઃખરૂપ વેદનામાં ઉદયપ્રાપ્ત વેદનીય કર્મને અનુભવ થાય છે. વેદન ના બીજા પણ બે પ્રકાર છે અભ્યપગમિકી વેદના અને પકમિક વેદના અભ્યપગમિકી વેદનામાં જીવ વેદદાયક વરતુને પોતે જ ઉત્પન્ન કરીને તેનાથી પેદા થયેલ વેદના ભગવે છે. જેમ કે સાધુઓ મ થાપરના વાળને લોચ કરવાથી થતી વેદનાને તથા બ્રહ્મચર્ય આદિના પાલનજન્ય વેદનાનો અનુભવ કરે છે ઔપકમિકી વેદનામાં જાતે જ ઉદીર્ણ થયેલ અથવા ઉદીર્ણકારણ દ્વારા ઉદયમાં લેવાયેલ વેદનાને અનુભવ કરે છે. પંચેન્દ્રિય તિર્થં ચ અને મનુષ્ય ઉપરેકત બન્ને પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. બાકીને જીવે ફકત ઔપકનિકી વેદનાનો જ અનુભવ કરે છે વેદનાના નિદા અને અનિદા, એવા બે ભેદ પણ છે. જે વેદના દ્વારા ચિત્તસમાધિને અત્યંત અસ્તવ્યસ્ત-ખંડિત કરી નાખવામાં આવે
શ્રી સમવાયાંગ સૂત્ર