Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકાશ થતાં જ જેને બળ પ્રાપ્ત થાય છે એવા પુરુષને જ્યોતિબલ સંપન્ન કહે છે. એ તે પુરુષ સદાચારી જ્ઞાની અથવા દિવસ ચોરી હાય છે.
આઠમાં સૂત્રમાં નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલેથી જ તમ સંપન્ન (દુરાચારી) હેવાથી મલિને સ્વભાવવાળા હોય છે અને પાછળથી પણ તમોબલ પુરજન (તમોગલ પ્રજવલન) એટલે કે અંધકારરૂપ બલથી અથવા મિથ્યાજ્ઞાન રૂપ બલથી સંપન્ન રહે છે એટલે કે મિથ્યાજ્ઞાનમાં જ રત રહ્યા કરે છે. એ જીવ કાં તે મિચ્છાદષ્ટિ હોય છે, અથવા રાત્રિચર એર હોય છે. અથવા તમોબલને અર્થ આ પ્રમાણે પણ છે–તમ (અંધકાર)જ છે બળરૂપ જેમાં અથવા તેમ જ છે બળ જેનું એવા મનુષ્યને તમેબલ સંપન કહે છે. એ તે તબલ. સંપન્ન મનુષ્ય અસદાચારી, મિથ્યાજ્ઞાની અથવા નિશાચર (ચેર) હોય છે. આ તબલમાં જેને અનુરાગ હોય છે તે પુરુષને તમેબલ પરંજન કહે છે. એ તમે બલપુરંજન મિથ્યાજ્ઞાનીએામાં અથવા ચેરમાં અનુરાગ રાખનારે પુરુષ પણ હોઈ શકે છે. (૨) કોઈ એક મનુષ્ય એ હેય છે કે જે પહેલાં તે તમાસંપન્ન (દુરાચારી) હેવાથી મલિન સ્વભાવવાળા હોય છે, પણ પાછળથી તિબંલકરંજન-સૂર્યાદિના પ્રકાશરૂપ બળમાં અનુરક્ત થઈ જાય છે. એ તે મનુષ્ય અસદાચારી જ્ઞાનાનુરાગી અથવા દિવાચર-સાધુ પુરુષ હોય છે. અથવા જાતિ જ જેનું બળ છે તેને તિર્બલ કહે છે. એ તિર્બલ કાંતે જ્ઞાની હોય છે અથવા તે દિનચર હોય છે. તેમના પ્રત્યે અનુરાગ રાખનાર મનુષ્યને જ્યોતિર્બલપરંજન કહે છે.
() કોઈ એક પુરુષ જાતિસંપન (સદાચારી) હોવાથી સુસ્વભાવવાળે હોય છે, છતાં પણ તમે બલપ્રરંજન-મિથ્યાજ્ઞાન આદિ પ્રત્યે અનુરાગ રાખનારો હોય છે. એવે તે મનુષ્ય સદાચારશાળી અજ્ઞાની હોય છે અથવા નિશાચર હોય છે. (૪) કઈ એક મનુષ્ય એ હેય છે કે જે પહેલાં પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫૯