Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાન, (૪) ધાન્યકર્ષિત સમાન. જે પ્રત્રજ્યા ધાન્યના ઢગલા જેવી ડાય છે એટલે કે ધાન્યની કાપણી કરીને તેમાંથી નકામાં તણખલાં, કાંકરા વગેરે પદાર્થો દૂર કરીને તે ધાન્યના જેમ ઢગલા કરવામાં આવે છે, એ જ પ્રમાણે સમસ્ત અતિચાર રૂપ કચરાની શુદ્ધિ થઇ જવાને કારણે બિલકુલ શુદ્ધ સ્વભાથવાળી જે પ્રત્રજ્યા હાય છે તેને ધાન્યપુજિત સમાન પ્રત્રજ્યા કહે છે. જે ધાન્યને પવનમાં ઉપણીને તેમાંથી ઘાસ, ફોતરાં વગેરે દૂર કરી નાખીને જમીનપર ઢગલા કર્યાં વિના વિસ્તૃત રૂપે પથરાયેલી સ્થિતિમાં પડયું રહેવા દેવામાં આવ્યુ હોય એવા ધાન્યને વિરંશ્ચિંત ધાન્ય કહે છે. તેના સમાન જે પ્રજ્યા હાય છે. તેને ધાન્યવિરલ્લિત સમાન પ્રવ્રજ્યા કહે છે. આ સમાનતા કેવી રીતે ચાગ્ય છે તે હવે સ્પષ્ટ છે. જેમ તૃણાદિથી યુક્ત વિસ્તૃત ધાન્ય ચેડા પવનથી પશુ છે. તેમાંથી તૃત્યુદિ ઊડી જઈને ધાન્યને શુદ્ધ કરી નાખે છે, જે પ્રવ્રજ્યા અતિચારથી દુષિત હોવા છતાં પણુ થાડા સરખા દ્વારા પણ ફરીથી શુદ્ધ થઈ જાય છે, એવી પ્રત્રજ્યાને “ સમાન પ્રવ્રજ્યા કહી છે.
',
કરવામાં આવે
શુદ્ધ થઈ જાય
એ જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ગાદિ ધાન્ય વરેલ્લિત
જ્યારે અનાજની કાપણી કરીને તેના ડૂંડાં ઉપર ખળોને ચલાવવામાં આવે છે ત્યારે અનાજના ફ઼ાતરાં જુદા પડી જાય છે અને તે અનાજ એક રાશિ-ઢગલા રૂપે રહેવાને બદલે પથરાઇ જાય છે, તે વખતે તે ધાન્ય સાથે જે તણખલાં, ફેતરાં વગેરે ભળેલા હાય છે તેમને પવનમાં સૂપડા વગેરે વડે ઉપણીને અલગ કરવામાં આવે છે. આ રીતે તેને સાફ કરવામાં સૂપડા આદિ સામગ્રીની આવશ્યકતા રહે છે, તે કારણે તેની સાફસૂફીમાં વિલંબ થાય છે. એ જ પ્રમાણે જે પ્રત્રજ્યા સ્વાભાવિક અતિચારથી યુક્ત હાવાથી પ્રાયશ્ચિત આદિ સામગ્રીની અપેક્ષાવાળી હાવાને કારણે પેાતાના સ્વભાવને પ્રાપ્ત કરવામાં વિલમ કરે છે, તે પ્રયાને ધાન્યવિક્ષિપ્ત સમાન કહી છે, જેમ ખેતરમાંથી ખળામાં લાવવામાં આવેલું ધાન્ય ઘણાં જ તણુખલાં, કાંકરા આદિથી યુક્ત હાવાને કારણે ઘણુા સમય સુધી સાફસૂફી કર્યા બાદ પેાતાની મૂળ પ્રકૃતિમાં આપી જાય છે, એ જ પ્રમાણે જે પ્રત્રજ્યા ઘણુા જ અતિચારેથી યુક્ત હાવાને કારણે દીર્ઘ કાળે પેાતાના સ્વભાવને પ્રાપ્ત કરનારી હાય છે તે પ્રયાને ધાન્ય સર્જિત સમાન કહી છે. ! ૮ ! ! સૂ૦ ૧૯ ।।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૫૪