Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे य्येव, अन्यथाऽऽलोचनाद्यनुपपत्तेरिति । मायाविनः ' अस्सि ' इति,विमक्तिपरिणामादयं लोकः - इदं जन्म अयं लोको गहितो भयति, मायाप्रादुर्भावे निन्दादिसद्भावात् । उपपातो-गर्हितो भवति, मायाविनः किल्विषिकादि देवेषु नारकादिषु च जन्मसंभवात् । आयति:-देव नारकभवादागमनं, साऽपि तस्य गर्हिता भवति, मायाविनः कुमानुषत्व तिर्यक्वजन्मभावात् । लघुकर्मा मायावी मायां कृत्वाऽपि इहलोकपरलोकादिभयादा. रहता है । आलोचना आदि करने के काल में मायावान् नहीं होता है, उस समय तो यह अमायी ही रहता है । यदि उस समय यह अमायी न हो तो उसके द्वारा आलोचना आदि करना नहीं बन सकता है। मायावान बन कर पुनः मायाचारी से आलोचना करनेवाले की आलो. चना सच्ची आलोचना नहीं कहलाती है, वह तो एक ढोंग मात्र है जो उल्टी कर्म की गाढतर बन्ध करानेवाली होती है। आलोचना वह इसी अभिप्रायसे करताहै कि मायावी जीवका यह लोक गर्हित (निदिता) होता है, क्यों कि माया का प्रगट होने पर मायावी की निन्दा आदि के होने का सद्भाव होता है। उपपात मायावी का इसलिये गहित होता है कि उसका जन्म किल्विषिक आदि देवों में और नारकादि जीवों में होता है तथा आयति उसकी इसलिये गर्हित होती है कि देव एवं नारकभव से आकर उसका जन्म कुमानुष में या तिर्यञ्चों में होता है। तात्पर्य इस कथन का ऐसा है लघुकर्मा मायावी माया करके भी इहलोक और છે-આચના આદિ કરવાને કાળે માયાવાન હેતે નથી, તે સમયે તે તે અમાયી જ રહે છે. જે તે સમયે અમાયી ન હોય તો તેના દ્વારા આલેચના આદિ કરવાનું સંભવી શકે જ નહીં. માયાવાન બનીને માયાચારીથી આલોચના કરનારની આલોચનાને સાચી આલેચના કહેવાતી નથી, તે તો માત્ર ઢોંગઉપ જ હોય છે અને એવી આલેચનાથી તે કમને બંધ ગાઢતર બને છે. તે એવું સમજીને આલેચના કરે છે કે માયાવી જીવને આલેક ગહિત બને છે. કારણ કે માયાનો પ્રાદુર્ભાવ થાય ત્યારે માયાવીની નિન્દા આદિ થવાને સદ ભાવ રહે છે તેને ઉપપાત ગહિત બનવાનું કારણ એ છે કે તેને ઉપપાત કિવિષિક આદિ દેવામાં તથા નારકાદિ જમાં થાય છે. તેની આયતિ (ભાવજન્મ) ગહિત બનવાનું કારણ એ છે કે દેવ અને નારકમાંથી આયુકાળ પૂરો કરીને તેઓ કમાનુષમાં અથવા તિર્યમાં ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લઘુકમાં માયી જીવ માયા કરીને પણ આલોક અને પરલોક આદિના
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨