Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૬ ] જાત પ્રત્યે કઠોર બને અને જગત પ્રત્યે કેમળ બને.
ઈતિહાસ પ્રસિદ્ધ રોહિણીયા ચેરના પિતાએ રેણિયા ચાર પાસેથી શું વચન લીધાં હતાં બેટા! હિણીયા ! મારા આ ચેરીના ધંધાને તારે વફાદાર રહેવું હોય તે કયારેય વીર વર્ધમાનની વાણું ના સાંભળતે, વચન આપ, લેહખુર જે રીઢા ગુન્હેગાર સમજે છે, સંતની વાણુની તાકાત હોય છે શેતાન સંત બને છે. અને લેહખુર જેવા અનુભવીની વાત પણ સાચી જ થઈને! હિણયાએ વીર વમાનની વાણી સાંભળી તે ચારમાંથી વીર પરમાત્માને ચરણેયાસક બની ગયે.
ગુરુદેવ!
આપના ચરણમાં આવ્યા પછી હું ક્યાં આવે શેતાન બનવાને છું? મારા માટે શું આપને ભય લાગે છે?
એ શિષ્ય!
મને કયારેક ભય મારા માટે પણ લાગે અને તારા માટે પણ લાગે. માનવની હત્યા કરે તે જ ખૂની, આવી બધી વાતે પ્રભુ વીતરાગના શાસનમાં ન હેય. અહીં તે પૃથ્વી–જલ––અગ્નિ–વાયુ-વનસ્પતિ-ત્રસ કાઈપણું જીવની હિંસા કરે તે ખૂની, તેમ કર્કશ વચન મર્મભેદી વચન એ પણ ખૂન, અબેલા એ પણ ખૂન, અપ્રસન્ન મુખ એ પણું ખૂન. કોઈપણ જીવને દુઃખ થાય, સંતાપ થાય, પીડા થાય તે બધાં ઠડા ખૂનના પ્રકાર. પરમાત્માએ ત્રસ અને સ્થાવર અને પ્રકારના જીવમાં જીવ તત્વ સમાન ફરમાવ્યું છે. આ બધા જીવોને સુખી કરવાની પ્રકિયા તે સંયમ.
અહિંસાનું પૂણ પાલન સંચમ વગર થાય જ નહિ. સંચમનું શુદ્ધ પાલન વિષયની ભાવના દૂર ન થાય તે જ થાય.