Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૩૫
પર કેટલે ઉપકાર કર્યો? કેટલું સુંદર સમજાવ્યું? પ્રવૃત્તિ દ્વારા કર્મબંધ કદાચ ન પણ થાય પણ વૃત્તિપૂર્વકની પ્રવૃત્તિ થાય તે દારૂણ કમબંધ થાય. ગુરૂદેવ ! હું તો મારી વૃત્તિમારું મન આપણુ ચરણમાં જ સમર્પણ કરી દઉં છું, પછી મને ભય શાને?
- ઓ નાથ ! નિર્ભય બન્ય, અભયના મંગલતૂર બજાવતા ગીત ગાઉં છું.
“સાહ૮ નિત્યરિસ્સામ” મારી મંગલ ભાવના.