________________
પ્રબંધ 1 વિગેરે એટલે સાબાર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ એ સર્વે નાશ પામ્યાલય પામ્યા. તથા પ્રણય એટલે સુકૃત કર્મના ઉદયથી અસાત વેદનીનું સૈન્ય નાશ પામ્યું. ૧૪૬.
सह द्वेषगजेन्द्रेण रागकेशरिणा तथा। सुतेन मोहभूपोऽपि धर्मभूपेन हन्यते ॥ १४२ ॥ મૂલાઈ—છેવટે શ્રેષગજેંદ્ર તથા રાગકેશરી નામના બે પુત્ર સહિત હાજો પણ ધર્મરાજાવડે હણ. ૧૪૨. - ટીકાથે-છેવટે શ્રેષગજેન્દ્ર નામના લઘુપુત્ર સહિત તથા રાગકેશરી નામના જયેષ્ઠ પુત્રસહિત મહરાજાને પણ સહકુટુંબ ધર્મશાએ હ. ૧૪૨. - सत प्राप्तमहानन्दा धर्मभूपप्रसादतः ।
यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥ १४३ ॥
મૂલાર્થ–ત્યારપછી ધર્મરાજાના પ્રાસાદથી મહા આનંદને પામેલા સાધુરૂપ વ્યવહારીઆઓ જે પ્રકારે કૃતાર્થ થાય છે, તે પ્રકારે દયાન કરવું, ૧૪૩
ટીકાથે-ત્યારપછી સાધુએ મુનીરૂપી વ્યવહારીઆએ એટલે પરદેશના વહાણવટી વેપારીઓ ધમૅરાજાના પ્રસાદથી એટલે ધર્મરૂપ શકવર્તી રાજાએ કરેલી દયાથી મહા આનંદ પામીને કૃતાર્થ એટલે સમગ્ર સરવડે પરિપૂર્ણ થયા. ૧૪૩.
विचिन्तयेत्तथा सर्व धर्मध्याननिविष्टधी। इंगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥ १४४ ॥
ભૂલાઈ—ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પાસે છે એવા સુનિએ આ પ્રકારે સર્વ ધ્યાન કરવું, અને તે બીજે પણ પદાર્થસમૂહ કે જે આગમ વિષે કહ્યો હોય, તેનું પણ ધ્યાન કરવું. ૧૪૪.
ટીકાથે—ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પામી છે, એવા મુનિએ આ પ્રકારે એટલે પૂર્વે કહેલા ઉત્પાદાદિક પર્યાય, જીવને કર્મથી ઉત્પન્ન થયેલ ભવસાયર, તેને તરવાના ઉપાયરૂપ ચારિત્ર વહાણ, હરાજાને પરા, ધર્મરાજાને જય તથા મુનિરૂપી વ્યાપારીઓનું કૃતાર્થપણું વિરે પ્રકારે કરીને સર્વ દયાન કરવું. અને તેથી અતિરિક્ત અર્થસમૂહ કે જે આગમને વિષે કહ્યું હોય એટલે અપ્રમત્ત ભાવાદિકનું પ્રતિપાદન જે Mિસિદ્ધાંતને વિષે કર્યું હોય, તેનું પણ ધ્યાન કરવું. ૧૪
Aho I'Shrutgyanam