Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 481
________________ ક૬૩ પ્રબંધ.]. * પ્રશસ્તિ : મૂલાળું—આ અમારી રચના નવીન છતાં પણ મેટા ગુણોને ધારણ કરનારા સર્જનના પ્રભાવથી ખ્યાતિ પામે, માટે શું હિત કરવાની વિધિમાં તે સજ્જનો અમારે પ્રાર્થના કરવા લાયક નથી? છે જ. અથવા તે કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્યના કિરણની જેમ ગુણેને ઉલ્લાસ કરવામાં તે સજજને સ્વયમેવ વિચક્ષણ છે. કેમકે તે પુરૂષોને સ્વભાવ કદાપિ અન્ય જનની ઈચ્છાની અપેક્ષા રાખતા નથી. ૫૯. * ટીકાર્ય–અમારે આ પ્રબંધ એટલે ગ્રંથની રચના નવીન છે તે પણ ન્યાય ધર્માદિક મેટા ગુણેને ધારણ કરનાર સપુરૂષના મહિમાથી પ્રસિદ્ધિ પામશે. તેથી આ સત્પષે કલ્યાણ કરવાના નિમિત્તભૂત વિધિને વિષે–અપ્રામને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિના ક્રમને વિષે શું અમારે પ્રાર્થના કરવા લાયક નથી? છે જ. અથવા તે જળને વિષે ઉગનાર કમળને વિકાસ કરવામાં સૂર્યના કિરણની જેમ પર ગુણેને વિકાસ કરવામાં તે સત્પરૂ સ્વભાવથી જ વિચક્ષણ હોય છે; કેમકે તે સત્પરૂષોનો સ્વભાવ કેઈપણ કાળક્ષેત્રાદિકને વિષે અન્ય જનની ઈચ્છાને એટલે “જે તેની ઈચ્છા હોય, તો તેનું હિત કરીએ” એ પ્રમાણે અપેક્ષા ધરાવતું નથી–અપેક્ષાને ઈચ્છત નથી. પ. હવે જેના ગુણે વિશ્વના સંતાપને હરણ કરનાર છે અને જેની કીર્તિ સ્વર્ગમાં ગવાય છે, એવા પિતાના ગુરૂની સ્તુતિ કરે છે– यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधूवृन्दकोलाहलेन .. प्रक्षुब्धस्वर्गसिन्धोः पतितजलभरैः क्षालितः शैत्यमेति । ગતિસ્ત્રાત્તવાન હરિરસ્તાવન સ્થળો भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः सजनवातधुर्याः६० મૂલાર્થ–વિશ્રામ રહિત ભ્રમણ કરતા મહર ગ્રહસમૂહના કિરવડે તાપ પામેલે મેરૂ પર્વત તે ગુરૂની કીર્તિના વિસ્તારનું ગાન કરવામાં સાવધાન એવી દેવાંગનાઓના સમૂહના કેલાહલવડે ક્ષોભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા જળના પ્રવાહથી ક્ષાલિત થયો છતે શીતળતાને પામે છે, તે સજજનોના સમૂહમાં અગ્રેસર નયવિજય નામના પંડિત મુનિરાજ શેભે છે. ૬૦, Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486