Book Title: Adhyatma Bhajan Sangrah Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝવાના પાણી જેવી, જીડી માયા જાલજી; ભ્રમણામાં ભુલી વાલમ, ધુળી શિરમા ડાલ, સુરજ વાદળ વીટીયા પણ, કદી નહી` બદલાયજી; ધ્યાન વાયુ ચેાગે તારૂ, શુદ્ધ રૂપ પ્રગટાય. આપે। આપ વિચાર હુંસા, સેડ' સાહૂ ધ્યાનજી; બુદ્ધિસાગર આતમાસા, શુદ્ધ બુદ્ધ ભગવાન, ઈતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: વિદ્યાપુર, નિર્ભય૦ ૨ નિર્ભય૦ ૩ નિર્ભય ૪ પદ. ૩ સાધુભાઈ સમસ અમૃત પીવો. જન્મ જરા મરણાદ્રિક વારી સાદિ અનંત સ્થીતિ જીવે. સાધુ ૧ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાંત મત સમજો, ગુણપાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્યે રમજો, સાધુ ૨ પંચ દ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયોગ ન દિ; પક્ષાક સઽહં પદ્મ સરે, અનહદ આનંદ લીજે, સાધુ૦ ૩ ચારુ નિક્ષેપે ચરણ વિચારી, નિજ પદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દુર રહીજે. પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુદ્દગલ ત્યારે; અંતર દૃષ્ટિ સદા સ્થિરતામાં, સા પમાતમ પ્યારા, સાધુ નિર્મલ નિશ્ર્ચય નિત્ય નિયામક, સાતનયે જે જાણે; બુદ્ધિસાગર તમરાયા, સે ચઢતે ગુણહાણે, ઇતિશ્રી શાંતિ: વિજ્ઞપુર સાવ સાધુ ૬ For Private And Personal Use Only ૫૬. ४ અનુભવ આતમાની વાત કરતાં,લહેરી સુખની આવ; રાગી નહીં તુ ભેગી નહી તું, જાડા નહી' તલભાર; દેહમાં વસીયા માયા રસીયા, અનુપયેાગે ધાર, અનુભવ૦ ૧Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 189