________________
(१४६)
બીજો ઉદ્દેશે. પહેલે ઉદ્દેશે કહ્યું. હવે બીજે કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં પાપ રહિત સંયમ પાળવા માટે કશીલને પરિત્યાગ બતાબે આ પરિત્યાગ અકલ્પનીયતા પરિત્યાગ વિના સંપૂર્ણપણને ન પામે. માટે સાધુને અકનીચના પરિત્યાગને વિષય બતાવનાર આ ઉદેશ કહે છે.
એવા સંબંધે આવેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે.
से भिक्खू परिकमिज वा चिद्विज वा निसी. इज्ज वा तुपटिन्न वा सुप्साणंसि वा सुन्नागारंसि वा गिरिगुहंसि वा रुक्खमूलंसि वा कुंभारायणसि वा हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खू उव. संकमित्तु गाहावई बुया-आउसंतो समणा! अहं खलु तव अट्टाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्यं वा पडिग्गहं वा कंबलं वा पायपुच्छणं वा पाणाई भूधाई जीवाइं सत्ताई समारुभ समुद्दिस्स कीयं पामिचं अच्छिन्नं अणिसटुं अभिहडं आहट्ट चेएमि आवसहं वा समुस्सिणो. मिसे भुंजह वसह, आउसंतो समणा भिक्खु तं गाहावइंसमणसंसवयसं पडियाइक्खे-आउसतो?