Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 296
________________ (ર૭૫) સાધુએ વિચારી શકતા, અને તે પ્રમાણે કૂતરાએથી કરડાવાને ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હેવાથી અનાર્ય લોકના લાઢ દેશમાં ગામ વિગેરેમાં વિચરવું મુશ્કેલ હતું. મા પ્ર–આવા કઠણ દેશમાં ભગવાન ત્યારે કેવી રીતે વિચય? તે કહે છે. પ્રાણીઓ જેના વડે દંડાય તે દંડ મન વચન કાયા સંબંધી છે, તે દંડને ભગવાને છે દીધે, તેજ પ્રમાણે કાયાને મેહ છેડીને તે અણગાર (ભગવાને) ગામ કંટક તે ગામડાના નીચ કેનાં કઠેર વા નિર્જરાનું કારણ માનીને સમતાથી સહન કર્યા પછા પ્ર–કેવી રીતે સહન કર્યા? તે દષ્ટાંત બતાવીને કહે છે. જેમ હાથી સંગ્રામના મેખરે આગળ વધીને શત્રુના લશ્કરને ભેદીને તેની પાર જાય છે, તે પ્રમાણે ભગવાન મહાવીર તે લાઢ દેશમાં પરીષહની સેનાને જીતીને તેનાથી પાર ઉતર્યા, તથા તે લાઢ દેશમાં ગામે ડાં હોવાથી કઈવાર કેઈ સ્થળે ગામ વખતે મળતું પણ નહતું. (જંગલમાં પણ પડી રહેતા) उवसंकमन्तमपडिलं, गामंतियाग्मि अप्पत्तं .. पडिनिक्वमित्तु लूसिंह, एयाओ परं पलेहीत्ति ॥२॥

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317