Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 4
________________ ૬ ૐ પ્રવચનકારશ્રી વમાન દુનિયાના પ્રવાહથી વિશ્વના વર્તમાન રાજકારણથી માંડી દરેક વિષયે વિષે તલસ્પર્શી જ્ઞાનમાહિતી ધરાવે છે, તે સમજી શકાય છે. એકદરે આવા સર્વસંગ્રહ-આકરરૂપ આ ગ્રંથરત્નામાં પ્રસિદ્ધ • થયેલાં આ પ્રવચન એટલે પૂ. પ્રવચનકારશ્રીને અતુલ બુદ્ધિવૈભવ, • અગાધ જ્ઞાનગાંભીય તથા અનન્ય જનહિતકરવૃત્તિ એ ત્રણેયના સુભગ છતાં વિરલ સંયોગ જ કહી શકાય. તે સંચાગને આ રીતે સહજ અનાવી સદા જનકલ્યાણની ભાવના જેમાં એતપ્રેત રહી છે, તે સગ્રાહક શતાવધાની કવિકુલતિલક પન્યાસજી મહારાજે ભારે પરિશ્રમ લઈને જે પેાતાની શક્તિના સદુપયાગ કર્યો છે, તે માટે સમાજ તેમને ઉપકાર કદી ભૂલશે નહિ; તે જ રીતે સપાદક મહાશયે સપાદનકાર્ય માં જે ચીવટ, ધૈય અને ખંત રાખી કાને સાંગોપાંગ પાર પાડ્યું છે, તે પણ અવશ્ય લોકાપકારક છે. અંતમાં આ પ્રસિદ્ધ થયેલ એ ભાગા જે સાહિત્યક દુનિયાનાં ઉત્તમ ગ્રંથરત્ન ગણાય એવાં છે, તેને આત્માથી જીવા વાંચે, વંચાવે તે વિચારે અને સ કાઈ ને આત્મતત્ત્વવિચારમાં રસ લેતા કરી આત્મતત્ત્વના યથા જાણકાર બની, પરમાત્મપદને પ્રાપ્ત કરે, એ ...... માઁગલ ભાવના. વિ. સ. ૨૦૧૭, માગશર વિદે ૧૦ ( પોષદશમી ). વ્યાખ્યાન ચાવીશમું વિષયાનુક્રમ બીજો કમ ખડ ( ચાલુ ) વિષય કર્મના ઉદય....... કર્મી અધાતાં જ રહે છે. કમ તરત ઉયમાં ન આવે, આત્માને આઠે કર્મના ઉદય હોય છે. અબાધાકાળ ... સત્તામાં પડેલાં કમમાં ફેરફારા થાય છે. ઉદયમાં આવતું કમ શી રીતે ભાગવાય છે ? વ્યાદિ પાંચ નિમિત્તો કને કાઈની શેહ અડતી નથી. કની અસર અનાદિ કાળથી છે. ઉદયકાળની અસરા... સનાતન નિયમ પ્રબળ પુણ્યાય પર શેઠની વાત જો પુણ્ય પરવાયુ હાય તે। ... પાપના ઉય વખતે... હિતશિક્ષા .. ચીશકની શુભાશુભતા આત્મા પર કની અસર થાય છે. અને આત્માની અસર કમ પર થાય છે. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀ પાનું ૩ * * B ' ૧૦ ૧૧ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૯ ૧૯ ૨૨ ૩ v - ... ૨૪ ૨૪ ૨૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 257