________________
પણ નારી પરિચય સાધુતા અંત કરારું. ધન તે...૪
તાલપુટ ઝેર તાળવે અડતાની સાથે હાર
5, પા
પ
લ
કે
ય
છે
" પણ આજે ? મને જે મળ્યું હોય, એટલું ય મને ઓછું પડતું હોય... તો જો , : બીજાને આપું તો મારું સુખ છિનવાઈ જ જતું હતું. બે ટુકડા મને મળ્યા, એ આપી * દઉં એટલે મારી પાસે પછી કશું જ રહેતું ન હતું. એટલે હું એને ત્યાગી શકતો નથી. IT નું પણ આ બધું વિચારતા એક વાત ચોક્કસ લાગે છે કે આધ્યાત્મિક આનંદ હજી તું = જોઈએ તેવો, તૃપ્તિ આપે તેવો પ્રગટ્યો નથી, એટલે જ આ ખાવાની આસક્તિ રોજ 7 એ મને સતાવે છે. મારી નજર માંડલીમાં ફર્યા કરે છે, સારી વસ્તુ જોવા તલસ્યા કરે છે, જે શિ એ દેખાઈ જાય તો એ મેળવવા મન તડપ્યા કરે છે. એ મળી જાય તો હજી વધુ મળે - નિ ને બીજાને અપાઈ ન જાય એવા વિચારોમાં મન અટવાયા કરે છે. | પૂર્વભવોની વાત તો દૂર રહી, માત્ર આ જ ભવની વિચારણા કરું તો આ જ
સાધુજીવનમાં જ કેટલી રોટલી મેં ખાધી ? મારો પર્યાય થયો ૧૦ વર્ષ, એના | IT ૩૬૦૦ દિવસ, રોજની ૧૦ રોટલી ! ૩૬૦૦૦ તો રોટલી ખાધી. એમ દાળ- IT ણ શાક-ભાત-દૂધ-ફૂટ-મીઠાઈ-ફરસાણો... કેટલું બધું ખાધું ! છતાં હજી એ જ 5 વસ્તુઓ માટે આસક્તિ ! એના જ વિચારો ! એનું જ આર્તધ્યાન !
અને એ માટે મેં કેટલી માયા કરી !
વહેંચનારાના હાથમાં જાડી રોટલી જોઈ મેં ના પાડી કે “ના, મારે આહાર આવી ? 8 ગયો અને પાછળથી પતળી રોટલી આવી તો લઈ લીધી, માંડલીમાં વેડમી આવેલી ૩ જોઈને આહાર ન લીધો, ઓછો લીધો. વેડમીની રાહ જોતો રહ્યો.. જોયું કે ૩-૪
ટોકસીઓમાં ગુર્નાદિ માટે અનુકૂળ વ્યંજન આવેલું છે, ગુરુ વાપરશે પછી બે-ત્રણ ૩ ૩ ટોક્સી વધશે.. એ મેળવવા માટે પહેલા જાણી જોઈને વ્યંજન ઓછું લીધું. જેથી 8 સામાન્ય વ્યંજન બધાને અપાઈ જાય અને છેલ્લે અનુકૂળ વ્યંજન મારા ભાગે આવે.
એવું જ કર્યું તક્રપાક માટે ! તક્રપાક આવેલો જોઈ સુપ ઓછું લીધું. “બીજાને આ . આપો, મારે તો મોડેથી ચાલશે..” એમ ઉદાર હોવાનો દેખાવ કર્યો અને છેલ્લે મારી | માયા સફળ થઈ. તક્રપાક મને મળ્યો.
મને જે મીષ્ટ ભાવતું ન હતું, એને માટે મેં બહાના કાઢ્યા કે, “આ મારા શરીરને | | પ્રતિકૂળ છે. આ નહિ ચાલે.” અને એ રીતે બીજું અનુકૂળ મીષ્ટ વ્યવસ્થાપકે મને આપવું સ | એ જ પડે એવી ફરજ પાડી. રે ! કબજીયાત-અજીર્ણના બહાના કાઢીને રોટલી બિલકુલ | ક્ષ ન લીધી, પણ એમાં ય અનુકૂળ મીષ્ટ-ફરસાણ વાપર્યા... કોઈપણ સમજી શકે કે જો થી અજીર્ણમાં રોટલી ન ખવાય, તો એનાથી પણ ભારે મીષ્ટ તો ન જ ખવાય...પણ ણ
11111111111 = = = 1 મ.
છે,
આ
inpAIIIIIIIIIIM આસક્તિ ૦ (૪૨) DIAMOTION