________________
4 બી હે વિષયમાં લંપટ બની, હવે આંખ ખૂલી પણ શું કરું, આ મીત ઉok.
છે કે, આ મોત ઉભું બારણે, આટલું...
તુજ આણ ના પાળી શક્યો છું વિસ્થા,
લ ય 1 3 4 -
- સુધી મને કદી મારા આત્મામાં ડોકીયું કરવાનો વિચાર પણ ન આવ્યો.
પણ, એક દિવસ ગુરુએ મને બોલાવ્યો, કહ્યું કે પેલો મુમુક્ષુ આજે મને મળી S ગયો, દીક્ષા લેવા તૈયાર થઈ ગયો છે. ઘરે માતા-પિતાએ પણ હા પાડી દીધી છે. IT
તેં એને તૈયાર કર્યો છે, એટલે એ તારો ઉપકાર ખૂબ માને છે. પણ એ ગુરુ તરીકે તું | બીજા જ સાધુનું નામ સૂચવે છે. એ તારો શિષ્ય થવા માંગતો નથી. બોલ ! શું કરવું? a
બળજબરી કરીને તારો શિષ્ય કરું એમાં મજા નહિ. તું હા પાડે તો એને એની ઈચ્છા ત્તિ પ્રમાણે ગુરુ બનાવી આપું...”
મને લાગ્યું કે મારા પગ નીચેથી ધરતી સરકી રહી છે... મારા હૈયાના ટુકડે ને! | ટુકડા થઈ રહ્યા છે, મારા મસ્તકના ચૂરેચૂરા થઈ રહ્યા છે... તદ્દન અણધાર્યો - શા| : અકથ્યો આ પ્રસંગ મને હચમચાવી ગયો. “આપને જેમ યોગ્ય લાગે તેમ કરો, મારી | [ સંમતિ છે' એમ બોલીને મારા સ્થાને જતો રહ્યો, પણ મનમાં કેવું ધમાસાણ યુદ્ધ ચાલ્યું. પ્ત - “એને મારામાં શું ખામી દેખાઈ? કે એ મને ગુરુ બનાવવા તૈયાર નથી. મેં એને પણ 9 કદી ખખડાવ્યો નથી, ભોગ આપવામાં બાકી રાખ્યું નથી. એના આત્મામાં જ ૩ સંયમરાગથી માંડીને અનેક ગુણો ઉગાડનારો માળી હું છું. એ ફૂલ કેમ આ માળીને 8 ૩ તિરસ્કારે છે ? “ 8. મને લાગે છે કે કોઈએ મારા વિરુદ્ધ એને ભરમાવ્યો હશે. મારા સહવર્તીઓએ ર 8 એને મારા દોષો દેખાડ્યા હશે. હા ! એ બધામાં મારા ગુરુ પણ સામેલ હોય તો નવાઈ છે
નહિ. કેમકે એ મુમુક્ષુ જેનો શિષ્ય થવાનું કહે છે, એ સાધુ ગુરુનો લાડલો છે. હું ગુરુને ૨ એટલો બધો વહાલો નથી. ગુરુ પોતાના લાડલા માટે આવો પક્ષપાત કરે, મુમુક્ષુને 8
મારા વિરુદ્ધ ચડાવે એવું પણ બન્યું હોય. એવું જ બન્યું હશે. બાકી એ વિના મારી , તરફ ઢળી ગયેલો મુમુક્ષુ આમ અચાનક નિર્ણય કેમ બદલે ?
મને ગુરુ તરફ, એ સાધુ તરફ ભારે અસદ્ભાવ થયો. એકવાર તો ગચ્છ છોડી LI " દેવાનું મન થઈ ગયું. પણ જાઉં ક્યાં ? કોણ મારી સાથે આવે ?
એ મુમુક્ષુને મારી પાસે બોલાવ્યો “તને મારામાં શું ખામી દેખાઈ ? કેમ તે સ મને ગુરુ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કર્યો? તને કોઈએ ચડાવ્યો તો નથી ને ? સાચું સ એ બોલ. શું કહ્યું ગુરુએ તને ?” મારા શબ્દોમાં થોડોક આવેશ - ભરપૂર વેદના - મે
દુઃખિયારા તરીકેની પ્રતીતિ કરાવતી લાગણી ભળી ગઈ હતી. | મુમુક્ષુએ મને કહ્યું “મને કોઈએ ચડાવ્યો નથી. પણ આટલા વખત હું રહ્યો, પણ
3 g
COMMODIT અપેક્ષા ૦ (૧૧૮)
IMIT