________________
પરનની રાજે, તેહી જ ગુરુપદલાયક શિષ્યો ગુરુ બનતા હિતકાજે, ધન છે
ધ,
- ગીતારથ આચારના પાલક ગુરુપરીન્ટી રાજે. તેડી ,
૧.
'r
E
૧ કે ૩ ૪ ૫ ?
F ;
- હું મહાન છું. ૯૭ ઓળી સુધીના તમામ તપસ્વીઓ કરતા પણ હું ઉંચો છું. પણ
વર્તમાનમાં જૈનશાસનમાં ૧૦૦ ઉપર ઓળી કરી ચૂકેલાઓ ૩૦૦ જેટલા મહાત્મા છે. | S' એ બધાથી હું સાવ નીચો છું. ભૂતકાળમાં તો ૧૦ હજારથી પણ વધારે ઉપવાસો IT ત્ત કરનારા છઠાસંઘયણવાળા પણ થઈ ગયા છે... તો મારા તપની કિંમત કેટલી ? તું ત, કબુલ છે કે મેં ૪૫ આગમોનો અભ્યાસ કર્યો છે, પણ મેં એ આગમો ગોખ્યા મૈં નથી. જયારે બે-ચાર મહાત્માઓ તો આજે પણ એવા છે કે જેમણે ૪૫ આગમો ગોખ્યા જ ત્તિ છે. વળી મેં તો આગમો વાંચ્યા જ છે, કેટલાક મહાત્માઓએ તો એના ઉપર અદ્દભુત ન 7) ચિંતન કરીને મોટા મોટા પુસ્તકો લખ્યા છે. કેટલાક વળી આગમના મહત્ત્વના ન શી પદાર્થોનું સંકલન કરતા સંસ્કૃત ગ્રન્થો રચી રહ્યા છે. મારી પાસે આગમ ભણનારા માંડ શા * પાંચ દસ જણ જ છે, જ્યારે ફલાણા મહાત્માએ તો અત્યાર સુધીમાં ૫૦ થી ૧૦૦ 5 મહાત્માઓને ભણાવી દીધા. રક બસ આ જ રીતે બધી બાબતમાં મારે સમજી લેવું છે.
આમાં પૂર્વના મહાપુરુષો કરતા નીચતાની ભાવના કરવાનું જણાવેલું છે. એનું 9 B કારણ એ લાગે છે કે પૂર્વના મહાપુરુષોની તો દરેક ક્ષેત્રમાં સોગણી - હજારગણી - B 8 લાખગણી સિદ્ધિ જોવા મળવાની, અને એટલે એ ડુંગરને જોતા જ મારા જેવાનું શરૂ B પોતાની ગુણ-ટેકરીનું અભિમાન કકડભૂસ થઈ જાય છે.
પણ (૧) પૂર્વના મહાપુરુષો નજર સામે નથી, (૨) તે બધા તો વિશિષ્ટ સંઘયણવાળા હતા, માટે આ બધું કરી શકે,
(૩) તેમને નિમિત્તો ઘણા સારા મળતા હતા, માટે તેઓ આવું કરી શકે... આવા આવા વિચારોના કારણે જો મને પૂર્વના મહાપુરુષોની મહાનતાનું ચિંતન આ અહંકારનાશ માટે ઉપયોગી ન બને, તો પણ વર્તમાનમાં પણ મારા કરતા ઘણા સારા આ | મહાત્માઓ દરેકે દરેક વિષયમાં છે જ, ભલે એમના ગુણો ડુંગર જેટલા નહિ હોય, માં પણ એ મારી ગુણટેકરીને ઝાંખી પાડી દે એટલા ટેકરા જેટલા તો ખરા જ. એ મારી || નજર સમક્ષ હોવાથી, તેઓ લગભગ મારા જેવા જ સંઘયણવાળા હોવાથી તથા અમને બધાને નિમિત્તો લગભગ સરખા મળેલા હોવાથી એમને જોઈને મારો અહંકાર ઓગળવાનો એ પાકી વાત !
शरीररुपलावण्यग्रामारामधनादिभिः ।। વર્ષ: પપઃ રિલાયની જ છે
અને
હું
0000000000000
અહંકાર
(૯૧)
I
T