SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિનું કદિ મરણ હોતું નથી સંસ્કૃતિનું અસ્તિત્વ જ નથી હોતું પણ ચેતનમય હોય છે. એટલે કીટની દ્વીપમાળ પર કાયા ધારણ કરેલું આ શરીર રેપની ભૂમિ પર પથરાયા કર્યું હતું. ઇજીપ્ત અને બીજા દેશની સંસ્કૃતિ જેવી રીતે આ દ્વીપમાળ પર પિતાની ચેતનાનાં રૂપે સરજતી હતી તે જ રીતે સંસ્કૃતિની આ સજાવટ પૂર્વ પશ્ચિમનો સેતુ બનીને, વ્યાપક બન્યા કરી હતી. શ્રી. પિતાના વ્યાપક રૂપને આરગોસના મેદાન પર દેખતા એક પથ્થરના કિલ્લા પરથી પણ ફરકાવ્યું હતું આ સંસ્કાર મથકનું નામ મીસીન હતું. કીટની સંસ્કૃતિમાંથી સરજાયેલાં એવાં જ સ્વરૂપો, લારીસા અને ટીરીન્સમાં પણ હજુ જળહળતાં હતાં. જ્યારે ક્રીટ પરના નેસસ બંદરગાહ પરથી સંસ્કારના બધા દીવા બુઝાઈ ગયા ત્યારે પણ આ દીવાઓમાંથી પ્રગટેલી સંસ્કૃ તિની ત, મીસીન સંસ્કૃતિનું કીટન સંસ્કૃતિનું ક્લારૂપ નામ ધારણ કરીને તેફાનનો સામને કરતી હતી. સંસ્કૃતિનું મોત હતું જ નહીં. ગ્રીક ભૂમિ પર આ સંસ્કૃતિની અગ્નિ રાખના તણખાઓ પડતા હતા અને ગ્રીસની ફળદ્રુપતામાંથી નવી દિધતી પ્રગટવાનાં નિશાન દેખાતાં હતાં. મક અને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy