SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ–ચીન * [ વિરાટ રાષ્ટ્ર બાંધે-હિંદ અને ચીન–અચલાયતન જે જગત રાષ્ટ્ર, ચીન, વિશ્વ ઈતિહાસને અમર સાક્ષી ચીન–ચીને પિતાને ઈતિહાસ ઘડયો–શહેનશાહતનું રજવાડી રૂ૫-ઇ. સ. પૂર્વેને સાતમો શૈકે--તથાગતનું સ્વાગત કરનારી ચીનની ભૂમિકાકનફયુશીયસની વાસ્તવદશી જીવન દૃષ્ટિ--ચીની રાષ્ટ્રને પ્રથમ ચક્રવતિ–વિરાટ દર્શનનું શ્રમરૂપ, ચીની દિવાલ-ચીની સંસ્કૃતિનાં યશસ્વી શાસન સ્વરૂપ-સંસ્કૃતિનું સૌંદર્યરૂપ-તાર્તાર આક્રમણને ગળી જનારે ચીનને હાન-ચીન ભારતને સંસ્કાર સંપર્કસાતમા સિકાના સંસ્કાર અતિથિએ--ચીનની સંસ્કૃતિની સ્વસંતુષ્ટતા ] વિરાટ રાષ્ટ્રબંધ હિંદ અને ચીન સિધુ નદી પરથી નામ પામેલ હિન્દ દેશ એના ચિરંતન સાથીદાર ચીનને સમવડે હતો તે હકીક્ત સિબ્ધ નગરેએ સાબીત કરી. સિબ્ધ નગરની આ સંસ્કૃતિ એકલી એકતમાં સ્વસંકુચિત રીતે નહતી વિકાસ પામી પણ ત્યારના જગતના સાથમાં વિકસી હતી. આખરે દક્ષિણ-પૂર્વ એશિયાખંડ, હિંદ અને ચીનને સથવારે પામીને વિકસતે હતે. આ પ્રદેશ હિંદી-ચીનના, મલાયાના અને હિંદેશિયાના તથા બ્રહ્મદેશના પ્રદેશો હતા. આ ઉપરાંત સિબ્ધ નગરેની સમકાલીન સંસ્કૃતિઓ ઈમ અને મેસોપટેમયાની હતી તથા સિધુનગર સાથે જીવનવહીવટના સંબંધથી સંકળાયેલી હતી. હિંદ-ચીન અને મેસોપોટેમિયાની વચ્ચેના ઉચ્ચ પ્રદેશ જેવી જગતનું છાપરું બનેલી પામીર પર્વતમાળની નીચે, મહેન–જો–ડેરોને વિનાશ કરનારા 1 કલાક == ૧૦
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy