SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વઈતિહાસનાં એવાઈ ગએલાં બે પ્રકરણે મહેજો દડોની શેધ કરી. આ મહેજો દડોને અર્થ મોતને ટીંબો અથવા ટેકરે થતું હતું. ઈજીપ્તમાં હતા તેવા પિરામીડ જેવો આ એક મોતને ટેકરે હતે. મેતને આ ટેકરે કોઈ ઈજનેરેએ ગુલામેના શ્રમ વડે બાંયે નહે. અને તેમાં કોઈ શહેનશાહનાં મડાંઓને પધરાવ્યાં હતાં. મોતને આ ટેકરે સમયની સરિતા જેવી સિંધુ નદીની કરામત કર્યો હતે. હજારે વર્ષ પછી બેનરજી નામને આ ભૂમિને જ એક દીકરો મતને ટીબ કહેવાતા ઈતિહાસના કબ્રસ્તાનને ખુલ્લું મૂકવા ટીંબા પરની જમીનને ખેતર વિશ્વઈતિહાસની કિતાબનું ખવાઈ ગયેલું પકરણ વાંચવા માંડતો હતે. ઈ. સ. પૂર્વેના સીત્તેર સૈકાઓ આ શોધખોળ નીચેથી ઈ. સ. પૂર્વેના સીત્તેર સિકાઓ બેઠા થઈ ગયા. ત્યારે ઈસ્વીસન પછી સત્તર સૈકાઓ બાદ આ ભૂમિ પર આવેલા અંગ્રેજ શાહીવાદના મેજર સ્લેટરને મુકામ પણ અહિં સિંધુ ભૂમિમાંજ પડ્યો હતે. પંજાબની પાંચ નદીઓના પ્રદેશ પરની એક ઘોડેસવાર ટુકડીને એ કર્નલ હતો. આ કર્નલને ભૂમિનાં પડ નીચેથી બેઠા થઈ ગએલા ઇતિહાસના એક અનામી નગરને દેખાવમાં એવો તે રસ પડયો હતો કે તેણે હાથી પર બેસીને વાઘને શિકાર કરવાને કાર્યક્રમ રદ કરી નાંખ્યું હતું. હવે આ કર્નલ સિંધુના નિચાણ પ્રદેશ પરથી જડી આવેલા પેલા અનામી નગરની વાતે સૌને રસપૂર્વક સંભબાવતે કહેતે હતો કે મેં મેસોપોટેમિયા દેખે છે, મેં અકડ અને સુમરના નગરે દેખ્યાં છે. એ સૌ નગરોથી અતિ મહાન એવું આ નગર, નરી પાકી ઈટનું ચણાયેલું, સીધીદર શેરીઓની રચનાવાળું અને બજારની રચનાવાળું, ઘર ઘર સાથે ગટરનાં જોડાણવાળું, લેકસંગ્રહસ્થાને અને જાહેર સ્નાનાગારવાળું, ઘર આંગણમાં ગરનાળાવાળા કૂવાવાળું, ભૂમિમાતા અને પશુપતિતી પ્રતિભાવાળું, પૈડાઓના વાહનવાળુ, બાળકોના રમકડાંવાળું, ભાતભાતના અલંકારે પહેરતું, વ્યાપારી રાજસભામાં વહીવટ કરતું, વાણિજ્યની હુંડીઓ વટાવતું...” બોલતે કર્નલ પૂર્ણવિરામ પામ્યા વિના હાંફી જતો, અને રણભૂમિ પર લગામ વિનાના ઘોડા પર ધૂમતે હેય તેમ રોષ કરતે કહેતે હતે “આજે બ્રિટનમાં પણ આવું એકે ય નગર નથી, કે જેને આ સિંધુનગર જેવું જાહેર સ્નાનાગાર હોય અને ઘર ઘરને આંગણે કૂવો હોય, કે ગટર સાથે જોડાયેલી નહાવાની ઓરડી હોય ! પાંચ પાંચ હજાર વર્ષ પર જે ભૂમિપર માનવ સંસારની આવી વિભાવના હતી તે જ ભૂમિને ગુલામ બનાવવા આજે અમે આવી પહોંચ્યા છીયે.” બેલતે કર્નલ આ ભૂમિના ઇતિહાસની આરસીમાં પોતાનું મુખ દેખતે શરમિંદ બની જતું હતું. એ પિતાની જાતને જાણે પૂછતે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy