SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પ્રગટાવનાર જો કાઇ અતિહાસિક પરિબળ હાય તો તે પરિબળ પરાધીન પ્રદેશની વિમુક્તિની હિલચાલ અથવા એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલ છે, એમ કહી શકાય. આ હિલચાલે, વિશ્વઇતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રિય કાનૂનને માનવ જાતના જીવતરમાં જનમાવ્યા તથા, માનવ સંસ્કૃતિના જીવતરના સંસ્કાર સ્વરૂપમાં, ક્રાન્તિકારી એવું જીવનમૂલ્ય નિપજાવી દીધું,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy