SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ‘હાર ! હિંદને ખાલસા કર્યાં હતા તેમ ખાલસા કરતા નથી. આ શાહિવાદનું બધું ધ્યાન તે દેશમાંથી બધા ના પડાવી લેવા પર સ્થિર થયું હેાય છે. એટલા માટે આ શાહીવાદ તે દેશની બધી દોલતપર પેાતાને કાણુ જમાવે છે. પછી દોલતપરના અથવા આર્થિકતંત્ર પરના આવા કાબુ મારફત આ શાહિવાદ તે દેશના લાકા પર અને તે દેશના તમામ વિહવટ પર કાબુ જમાવે છે. આ રીતે આક્રમણ કર્યાં વિના અને વધારે મૂશ્કેલીઓ વિના તે દેશના રાજકારણમાં તે પેાતાના શાહિવાદી હિસ્સા મેળવે છે. આવી વિલક્ષણ એવી શાહિવાદી પ્રથાનું નામ આર્થિક શાહીવાદ છે. અંગ્રેજી સામ્રાજ્યની જેમ આ શાહીવાદની રેખાએ નકશા પર દોરેલી માલમ પડતી નથી. નકશા પરનું તેવા દેશનું રૂપ સ્વતંત્ર હાય છે, તે છતાં પણુ કાઇ પણ દેશ આર્થિક શાહીવાદની પકડ નીચે આવી ગયેલા હોય એવું બની શકે, તે સમજવા માટે આર્થિક શાહીવાદના મુરખા નીચેના તે પ્રદેશના ચહેરાના રાજકીય રૂપને દેખવા જોઇએ. આવા સ્વરૂપવાળુ અમેરિકાનું સામ્રાજ્યવાદી સ્વરૂપ છે. આ સામ્રાજયનું સ્વરૂપ અષ્ટ સામ્રાજ્યનું શાહીવાદી રૂપ છે. '’ ૯૦૩ અમેરિકાનું અષ્ટ સામ્રાજ્ય અને એશિયા પોંડિત નહેરૂએ ઉપર પ્રમાણે ૧૯૩૩માં વણુ વેલા અમેરીકન શાહીવાદનું અદૃષ્ટરૂપ આજસુધીમાં ખૂબ વ્યાપક એની ગયું છે. આ વ્યાપકતાને સમજવા માટે એશિયાના પ્રદેશેાપર ગાવાયેલા એ આર્થિક શાહિવાદને સમજવા જોઇએ. ઇ. સ, ૧૯૧૨માં એશિયામાં અમેરીકન મૂડીનું રાકાણ પાંચ કરોડ ડૉલરનું હતું પણ ૧૯૨૯માં એ રાકાણુ ૩૯૫ મીલીયન ડૉલરનું થયું અને ઇ. સ. ૧૯૩૦ માં, એ રાકાણ ૬૦૦ મીલીયન ડૉલરનું બન્યું. આવું અમેરિકન સામ્રાજ્ય આ રીતે શરૂ થતે પાસીીક મહાસાગરને ઓળ ંગીને એશિયાના કિનારા પર આવવા માંડ્યું હતું. આ સામ્રાજ્યે શરૂ આતમાં અંગ્રેજી શાહીવાદ સામે સત્તાની તૂલા જાળવી રાખવા માટે જાપાનના શાહીવાદના પક્ષ લીધો હતો. પરંતુ જૂના સમયમાં જર્મની અને રશિયન શાહીવાદ સામે એણે અંગ્રેજી શાહિવાદના પક્ષ લીધા હતા. ઇ. સ. ૧૯૦૪માં એણે રશિયા અને જાપાનના યુદ્ધમાં જાપાનને ટે¥ા આપ્યા તથા કારીયા પરના જાપાનના આક્રમણને મદદ કરી. પહેલા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાનના શાહિવાદને સાય આપીને એણે ચીન પરના જાપાનના દાવાઓને ટકા આપ્યા તથા ૧૯૧૯માં જાપાનને ચીનનેા શાનયુગ પ્રાંત પડાવી લેવામાં મદદ કરી. પરંતુ જર્મનીના પરાજય પછી અને રશિયન ક્રાંતિ પછી આ શાહીવાદે પાતેજ ચીન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy