SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વવામાં આવ્યા હતા. પછી તરત જ આ પ્રદેશપર અંગ્રેજી અને અમેરિકી રહેમનજર પથરાવા માંડી. આ પ્રદેશના પાટનગરમાં આ બન્ને શાહીવાદે, આર્થિક મદદ કરવા માંડી. આ પ્રદેશપરથી જ ઇરાકમાંથી ઉલેચાતા તેલની પાઇપ લાઇનના છેડા, આલેખેનેાનના ખદર ત્રિપાલી આગળથી જ પુરા થાય છે. અહીં આગળ અંગ્રેજી માલીકીની પેટ્રાલીયમ ક`પનીની રીફાઇનરી નખાઈ છે. આજે આ લેખેનેાનના પ્રદેશ જ એવા એક આરમ પ્રદેશ છે કે જ્યાંની પંદર લાખની વસ્તુમાં મુસ્લીમ પ્રા લઘુમતીમાં છે અને ખ્રિસ્તીઓની સંખ્યા મુસ્લીમ કરતાં ઘેાડીક વધારે છે. આ ઉપરાંતના ખ્રિસ્તી લેખેનીઅને,ની, દશલાખ જેટલી સંખ્યા અમેરિકા, અને દક્ષિણ અમેરિકન રાજ્યામાં વસે છે. આ પ્રદેશના લોકશાસનની પાર્લામેન્ટની ચુંટણી કરવાના મતાધિકાર, સમાન રીતે અહીં સૌને મળ્યો છે પરન્તુ, અમેરિકામાં, એટલે લેબેનેાનની બહાર વસતાં દશલાખ જેટલાં લેખેતેનીઅનેાને પણ, અમેરિકન શાહીવાદના દોરીસંચારવડે, લેખેનેાનની પારલામેન્ટને ચૂંટવાના અધિકાર મળ્યા છે. છતાં પણ, મુક્ત એવા આ નાનકડા રાષ્ટ્રે શાહીવાદી લશ્કરી જૂથના યુદ્ધખાર સાણસામાં પોતાની જાતને પડાવા દેવાતા સાફ ઇન્કાર કર્યાં છે. અંગ્રેજી શાહીવાદનાં અનેક ખાણાને સામનેા કરીને, આ આરબ ધરતીપરના પ્રદેશ, બગદાદ કરાર નામના શાહીવાદી ભરડામાંથી પેાતાની જાતને બહાર રાખીને તેના સભ્ય બનવાનેા ઇન્કાર કર્યાં છે. આ ઉપરાંત એણે આ આરબ પ્રદેશની આબલીગ નામની સંસ્થાના સભ્યપદને પણ જાળવી રાખ્યુ છે તથા આરખપ્રદેશની એકતા તથા એ પ્રદેશની વિમુક્તિની હિલચાલાની સાથીદારી કરતા આરબલીગની રાજકીય સમિતિનું પણ લેખેનેાન સભ્ય બની શકયુ છે. સીરીયા; આમ વિમુક્તિના ચાકીદાર મધ્યપૂર્વના અનેક પ્રદેશ જાણે એક અને અભગ આત્મદેશ છે એ સૌના એકજ ઈતિહાસ, એક અને અભંગ ભૂંગાળ, તથા એક સંસ્કૃતિને જીવનવહીવટ તેમણે સૈકાઓથી ધારણ કરી રાખ્યા છે. આ જીવનવહિવટને અંદરથી કારીખાતા શાહીવાદી શાષક વ્યવહારે તેમને એક અને અભગ ગુલામીની શૃંખલામાં જકડી લીધા હતા. આજે આ ગુલામીના અકાડા તૂટતા જાય છે ત્યારે, વિમુક્તિની આરબ હિલચાલના પિતા જેવા, નાનકડા પ્રદેશ સીરીયા, નૂતન ગૌરવની ગંભીરતાને ધારણ કરી રહ્યો છે. આ પ્રદેશ યુરેપ એશિયા અને આફ્રિકાની વચ્ચે આવેલા છે એટલે પ્રાચીન સમયથી જગત જીતવા નીકળેલા બધા વિજેતાએ આ મેાખરાની ભૂમિને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy